AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વપ્નમાં આ 5 વસ્તુઓનું દેખાવવું અત્યંત શુભ ! સુખ-સમુદ્ધિ વધશે

સ્વપ્નોને વ્યક્તિના ઊંડા ભવિષ્યની નિશાની માનવામાં આવે છે. સ્વપ્ન વિજ્ઞાન જણાવે છે કે દરેક સ્વપ્ન કંઈકને કંઈક પ્રગટ કરે છે. કેટલાક સપના શુભ હોય છે, જ્યારે કેટલાક અશુભ હોય છે.

| Updated on: Nov 06, 2025 | 4:02 PM
Share
સ્વપ્નોને વ્યક્તિના ઊંડા ભવિષ્યની નિશાની માનવામાં આવે છે. સ્વપ્ન વિજ્ઞાન જણાવે છે કે દરેક સ્વપ્ન કંઈકને કંઈક પ્રગટ કરે છે. કેટલાક સપના શુભ હોય છે, જ્યારે કેટલાક અશુભ હોય છે.

સ્વપ્નોને વ્યક્તિના ઊંડા ભવિષ્યની નિશાની માનવામાં આવે છે. સ્વપ્ન વિજ્ઞાન જણાવે છે કે દરેક સ્વપ્ન કંઈકને કંઈક પ્રગટ કરે છે. કેટલાક સપના શુભ હોય છે, જ્યારે કેટલાક અશુભ હોય છે.

1 / 7
પ્રાચીન હિન્દુ ગ્રંથો અનુસાર, ચોક્કસ સપના ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સપના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. ચાલો તેમના વિશે જાણીએ.

2 / 7
બગીચો : સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, સ્વપ્નમાં લીલાછમ વૃક્ષો અથવા ફૂલોનો બગીચો જોવો એ ખૂબ જ શુભ સંકેત છે. આવા સ્વપ્ન સૂચવે છે કે કોઈ સારા સમાચાર આવવાના છે.

3 / 7
ચાંદી ભરેલુ વાસણ: ચાંદીના સિક્કા કે ઘરેણા ભરેલું વાસણ જોવું એ ખૂબ જ શુભ સંકેત અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ સ્વપ્ન જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિના આગમનનો સંકેત આપે છે.

4 / 7
ભગવાનના દર્શન: સ્વપ્નમાં ભગવાનના દર્શન જોવાને અત્યંત શુભ માનવામાં આવે છે. આવા સ્વપ્ન જીવનમાંથી દુ:ખ, મુશ્કેલીઓ અને અવરોધો દૂર થવાનો સંકેત આપે છે.

5 / 7
કોઈનું મૃત્યુ જોવું: જો કોઈ વ્યક્તિ કોઈ પરિચિત વ્યક્તિના મૃત્યુનું સ્વપ્ન જુએ છે, તો તે જીવનમાં નવી શરૂઆત અથવા જૂના તબક્કાના અંતનું પ્રતીક છે.

6 / 7
અરીસામાં પોતાનો ચેહરો જોવો: જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં અરીસામાં પોતાનો ચહેરો જુએ છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્ન સૂચવે છે કે જીવનમાં એક નવો તબક્કો શરૂ થવાનો છે.

7 / 7

બેડરૂમમાં મંદિર બનાવવું શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video

સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ

વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો

g clip-path="url(#clip0_868_265)">