કચ્છમાં વાવાઝોડા બાદ જોવા મળ્યા તબાહીના દ્રશ્યો, પતરા ઉડ્યા, વીજપોલ પડ્યા, જૂઓ Photos

કચ્છમાં માંડવી નલિયા રોડ સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા થયા છે. તો ઘર પરના પતરા પણ ઉડીને નીચે પડ્યા છે. હજી પણ ભારે પવન અને વરસાદ યથાવત છે. વાહનો લઇને નીકળવુ હજી પણ મુશ્કેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 11:10 AM
કચ્છમાં વાવાજોડાની અસર વર્તાઇ રહી છે. માંડવી ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે અનેક સ્થળોએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.

1 / 6
કચ્છમાં માંડવી નલિયા રોડ સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા થયા છે. તો ઘર પરના પતરા પણ ઉડીને નીચે પડ્યા છે. હજી પણ ભારે પવન અને વરસાદ યથાવત છે. વાહનો લઇને નીકળવુ હજી પણ મુશ્કેલ છે.

કચ્છમાં માંડવી નલિયા રોડ સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા થયા છે. તો ઘર પરના પતરા પણ ઉડીને નીચે પડ્યા છે. હજી પણ ભારે પવન અને વરસાદ યથાવત છે. વાહનો લઇને નીકળવુ હજી પણ મુશ્કેલ છે.

2 / 6
માંડવીમાં નીચાણવાળા વિસ્તારોમાં કેડ઼ સમા પાણી ભરાયા છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે.

3 / 6
કચ્છ જિલ્લામાં અનેક સ્થળે વીજપોલ ધરાશાયી થઇ ગયા છે. સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો છે.

4 / 6
કચ્છમાં તારાજી બાદ NDRFની ટીમે બચાવ કામગીરી શરુ કરી છે. રસ્તાઓ અવરજવર માટે યથાવત કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

5 / 6
જમીનદોસ્ત થયેલા વૃક્ષોને કાપવાનું શરુ કર્યું છે. NDRF બટાલિયન 6ની ટીમ દ્વારા  કામગીરી કરાઇ રહી છે. નખત્રાણાના મોટા ધાવડા નજીક વૃક્ષો કાપવામાં આવ્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">