AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravana 2022: આ જગ્યાઓ પર છે ભગવાન શિવની સૌથી ઊંચી મૂર્તિઓ, શ્રાવણના મહિનામાં બનાવો તેમના દર્શનનો પ્લાન

Tallest statues of Lord Shiva: શ્રાવણનો મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો. લોકો મંદિરોમાં જઈને શિવના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરતા હોય છે. શ્રાવણના મહિનામાં તમે શિવની સૌથી મોટી મૂર્તિઓના દર્શન પણ કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 8:22 PM
Share

શ્રાવણનો મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો. લોકો મંદિરોમાં જઈને શિવના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરતા હોય છે.શ્રાવણના મહિનામાં તમે શિવની સૌથી મોટી મૂર્તિઓના દર્શન પણ કરી શકો છો. જાણો તે સ્થળો વિશે.

1 / 5
આદિયોગી શિવ પ્રતિમા - આદિયોગી શિવની મૂર્તિ 112 ફૂટ ઊંચી છે. તેની ઊંચાઈને વિશે કહેવામાં આવે છે કે તે મોક્ષ સંબંધિત 112 રીતો વિશે જણાવે છે. આ ધ્યાનલિંગ શિવની તમિલનાડુના કોઈમ્બતુરમાં સ્થિત છે. તે 500 ટન સ્ટીલથી બનેલું છે, જેના પછી તેને Largest Bust Sculpture નો ખિતાબ મળ્યો છે.

2 / 5
હર કી પૌરી, હરિદ્વાર - ઉત્તરાખંડના હરિદ્વારમાં લગભગ 100 ફૂટ ઊંચી શિવની મૂર્તિ પણ બનાવવામાં આવી હતી. એવું કહેવાય છે કે પૂરના કારણે ઋષિકેશમાં બનેલી આ મૂર્તિ ધોવાઈ ગઈ હતી. હર કી પૌરી એક પવિત્ર ઘાટ છે, જ્યાં હજારો ભક્તો આવે છે.

3 / 5
મંગલ મહાદેવ, મોરેશિયસ-  ભગવાન મહાદેવની મૂર્તિ મોરેશિયસમાં પણ છે, જેની ઊંચાઈ લગભગ 108 ફૂટ હોવાનું કહેવાય છે. તે ગંગા તળાવની નજીક સ્થિત છે, જેને ગ્રાન્ડ બેસિન તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તે સમુદ્ર સપાટીથી 1,800 ફીટ છે. તમને જણાવી દઈએ કે મોરેશિયસમાં તે એક મોટું ધાર્મિક સ્થળ છે.

4 / 5
મુરુડેશ્વર- આ મૂર્તિ અરબી સમુદ્રના કિનારે છે અને તેની ઉંચાઈ લગભગ 123 ફૂટ છે. તે ભારતના કર્ણાટકમાં આવેલું છે અને તેનું મંદિર ત્રણેય બાજુઓથી પાણીથી ઘેરાયેલું છે. રામાયણ કાળની પૌરાણિક કથા તેની સાથે જોડાયેલી છે.

5 / 5
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ

અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video

ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે

મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ

અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર

સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો

અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી

ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ

Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ

Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો

g clip-path="url(#clip0_868_265)">