AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sambhv Steel Tubes: IPO ની શાનદાર એન્ટ્રી બાદ, શેર 19%ના વધારા સાથે થયા બંધ

લિસ્ટિંગ પછી, શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો અને અંતે તે રૂ. 97.73ના સ્તરે બંધ રહ્યો. છતાં, આ ભાવ હજુ પણ IPO ભાવ કરતા લગભગ 19% વધુ છે. આ IPOને ગ્રે માર્કેટમાં માત્ર 17% GMP મળી રહી હતી, એટલે આ લિસ્ટિંગ પ્રીમિયમ બજારની અપેક્ષાઓથી પણ વધુ રહ્યું છે.

| Updated on: Jul 02, 2025 | 5:36 PM
Share
Sambhv Steel Tubesના શેરે 2 જુલાઈ, બુધવારના રોજ શેરબજારમાં મજબૂત એન્ટ્રી કરી. NSE પર આ શેર રૂ. 110ના ભાવે લિસ્ટ થયો હતો, જે તેના ઇશ્યૂ ભાવ રૂ. 82 કરતા 34.15% વધુ હતો. BSE પર પણ તે 34.27%ના પ્રીમિયમ સાથે રૂ. 110.10 પર લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ સમયે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન લગભગ રૂ. 2,948 કરોડ હતું.

1 / 6
લિસ્ટિંગ પછી, શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો અને અંતે તે રૂ. 97.73ના સ્તરે બંધ રહ્યો. છતાં, આ ભાવ હજુ પણ IPO ભાવ કરતા લગભગ 19% વધુ છે. આ IPOને ગ્રે માર્કેટમાં માત્ર 17% GMP મળી રહી હતી, એટલે આ લિસ્ટિંગ પ્રીમિયમ બજારની અપેક્ષાઓથી પણ વધુ રહ્યું છે.

લિસ્ટિંગ પછી, શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો અને અંતે તે રૂ. 97.73ના સ્તરે બંધ રહ્યો. છતાં, આ ભાવ હજુ પણ IPO ભાવ કરતા લગભગ 19% વધુ છે. આ IPOને ગ્રે માર્કેટમાં માત્ર 17% GMP મળી રહી હતી, એટલે આ લિસ્ટિંગ પ્રીમિયમ બજારની અપેક્ષાઓથી પણ વધુ રહ્યું છે.

2 / 6
Sambhv Steel Tubesનો રૂ. 540 કરોડનો IPO 25થી 27 જૂન સુધી ખુલ્લો રહ્યો હતો. જેમાંથી રૂ. 440 કરોડનું ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 100 કરોડનું OFS (Offer for Sale) હતું. આ IPO રૂ. 77-82ના પ્રાઇસ બેન્ડ સાથે આવ્યો હતો અને તે કુલ 28.46 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. જેમાં QIB કેટેગરીમાં 62.32 વાર, NIIમાં 31.82 વાર અને રિટેલ કેટેગરીમાં 7.99 વાર સબ્સ્ક્રિપ્શન મળ્યું.

3 / 6
IPO ખુલ્યા પહેલા એક દિવસ પહેલા કંપનીએ રૂ. 82ના ભાવે 1.96 કરોડ શેર એન્કર ઇન્વેસ્ટરોને આપ્યા હતા. તેમાં Citigroup Global, Nomura Singapore, BNP Paribas, Societe Generale, Motilal Oswal MF, Whiteoak Capital MF સહિતના મોટા રોકાણકારોનો સમાવેશ થાય છે.

4 / 6
Chhattisgarh આધારિત Sambhv Steel ટ્યુબ્સ સ્ટેનલેસ સ્ટીલ કૉઇલથી પાઇપ બનાવે છે અને તેની બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ વ્યવસ્થા છે. IPOથી મળેલા પૈસામાંથી રૂ. 390 કરોડનો ઉપયોગ કંપનીના દેવું ઘટાડવા માટે કરાશે, બાકી રકમ સામાન્ય ખર્ચ માટે વાપરાશે. એપ્રિલ 2025 સુધીમાં કંપની પર રૂ. 554.6 કરોડનું દેવું હતું.

5 / 6
પ્રમોટરો પાસે કંપનીના 71.93% શેર છે જ્યારે 28.07% હિસ્સો પબ્લિક શેઅરહોલ્ડર્સ પાસે છે. SSTL ની સ્પર્ધામાં APL Apollo Tubes, Surya Roshni, Hariom Pipes, Hi-Tech Pipes, JTL Industries અને Rama Steel Tubes જેવી કંપનીઓ છે.

6 / 6

IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">