Photos : બ્લેક ડ્રેસમાં સાઉથ ક્વીન સામંથાએ વરસાવ્યો કહેર, જુઓ અભિનેત્રીનો કાતિલાના અંદાજ

સાઉથની ક્વીન સામંથા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 1:49 PM
સાઉથની ક્વીન સામંથા રૂથ પ્રભુએ પોતાની એક્ટિંગ અને લુક્સથી બધાનું દિલ જીતી લીધું છે. તેનો લુક ફેન્સને ખૂબ જ પસંદ આવે છે, જેના કારણે તે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.

1 / 5
સામંથા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે. આ વખતે તેણે બ્લેક કલરના ડ્રેસમાં બોલ્ડ તસવીરો શેર કરી છે.

2 / 5
સામંથાએ બ્લેક સ્કર્ટ સાથે બીન કલરનું બ્રેલેટ અને મલ્ટીકલર શ્રગ પહેર્યું છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

3 / 5
અભિનેત્રીની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેની તસવીરોને 2 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. તમને જણાવી દઈએ કે, સમંથા આ આઉટફિટ પહેરીને એવોર્ડ ફંક્શનમાં ગઈ હતી.

4 / 5
સમંથાએ તેની પ્રથમ વેબ સિરીઝ, ધ ફેમિલી મેન 2 માટે એવોર્ડ જીત્યો છે. તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ

અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ

ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા

બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ

Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

g clip-path="url(#clip0_868_265)">