AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2017ની યાદો ફરી તાજી; આ બંને ટીમો ફરી આવી રહી છે ઓપનિંગ કરવા, જુઓ કોણ બદલશે ઈતિહાસ

આજે IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રોમાંચક મુકાબલો થવાનો છે. આ પહેલા બંને ટીમો 2017માં પણ ઓપનિંગ મેચમાં આમને-સામને આવી હતી. RCB સતત ત્રીજી વાર ઓપનિંગ મેચ રમી રહી છે અને કુલ મળીને આ તેમનો સાતમો ઓપનિંગ મેચ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2026 | 2:10 PM
Share
IPLની “બિગ ફોર” ટીમોની વાત કરીએ તો સામાન્ય રીતે મુંબઈ ઇન્ડિયન્સ (MI), ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને સૌથી મોટી અને લોકપ્રિય ટીમો માનવામાં આવે છે. IPLમાં ઓપનિંગ મેચ હંમેશા ખાસ રહી છે અને અત્યાર સુધી આ ટીમો ઓપનિંગ મેચમાં ભાગ લઈ ચૂકી છે. ખાસ કરીને MI અને CSK ઘણી વખત સિઝનની શરૂઆતમાં જોવા મળતી ટીમો છે. (ફોટો ; Google)

1 / 5
RCBની વાત કરીએ તો ટીમ છેલ્લા કેટલાક વર્ષોથી મજબૂત પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહી છે. સ્ટાર ખેલાડીઓની હાજરી સાથે RCBની ટીમ આ વખતે ટ્રોફી જીતવાની આશા રાખે છે. સતત ત્રીજી વાર ઓપનિંગ મેચ રમનાર ટીમ પર બધાની નજર રહે છે. (ફોટો ; Google)

2 / 5
સનરાઇઝર્સ હૈદરાબાદ પણ કોઈ કમજોર ટીમ નથી. ટીમ પાસે સારા બોલર્સ અને આક્રમક બેટ્સમેન છે. જે મેચનો પલડો કોઈપણ સમયે બદલી શકે છે. SRH આ મેચ જીતીને સીઝનની સકારાત્મક શરૂઆત કરવા માગશે. (ફોટો ; Google)

3 / 5
2017માં જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH ટીમો ઓપનિંગ મેચમાં ટકરાઈ હતી, ત્યારે મુકાબલો ખૂબ જ ઉત્સાહજનક રહ્યો હતો. હવે ફરી એકવાર એ જ ઈતિહાસ દોહરાવા જઈ રહ્યો છે, જે ફેન્સ માટે ખાસ ક્ષણ છે. (ફોટો ; Google)

4 / 5
હવે જોવાનું રહેશે કે RCB પોતાની ઓપનિંગ મેચની સ્ટ્રીકને આગળ વધારી શકે છે કે SRH આ વખતે જીત મેળવીને ઈતિહાસ બદલી દેશે. ક્રિકેટપ્રેમીઓ માટે આ મુકાબલો ચોક્કસ જ યાદગાર બનવાનો છે. (ફોટો ; Google)

5 / 5

IPL Controversy News: IPLની સૌથી શરમજનક પળ, Harbhajanની એક ભૂલ અને આખી સીઝન થઈ હતી બરબાદ, વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">