AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના આ 5 એરપોર્ટ વિકાસને આપે છે નવી ઉડાન, જાણો Jewar Airport દેશમાં કેટલામાં ક્રમ પર આવે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 માર્ચ, 2026 ના રોજ ઉત્તર પ્રદેશના જેવર ખાતે નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક (જેવર એરપોર્ટ) ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે.

| Updated on: Mar 28, 2026 | 2:40 PM
Share
Noida International Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 માર્ચ, 2026 ના રોજ ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક (જેવર એરપોર્ટ) ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ ફક્ત એક નવું હવાઇમથક નથી, પરંતુ ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં એક મોટું અને ઐતિહાસિક પગલું છે. આ હવાઇમથક દિલ્હી-એનસીઆર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે મુસાફરીને સરળ બનાવશે, તેમજ ભારતને વૈશ્વિક ઉડ્ડયન હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. હવે વાત કરીએ ગુજરાતના એરપોર્ટની. ગુજરાત દેશમાં ઝડપી વિકાસ કરતા રાજ્યોમાંનું એક છે અને હવાઈ મુસાફરીના ક્ષેત્રમાં પણ રાજ્ય આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અનેક એરપોર્ટ છે, પરંતુ કેટલાક એરપોર્ટ એવા છે જે કદ, સુવિધા અને મુસાફરોની સંખ્યાના આધારે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

1 / 7
સૌથી પહેલું નામ આવે છે Sardar Vallabhbhai Patel International Airportનું. અમદાવાદમાં આવેલું આ એરપોર્ટ ગુજરાતનું સૌથી વ્યસ્ત અને મોટું એરપોર્ટ છે, જ્યાંથી દેશ-વિદેશ માટે ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે.

2 / 7
બીજું મહત્વપૂર્ણ એરપોર્ટ છે Surat International Airport. સુરતના આ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થતાં શહેરને વૈશ્વિક જોડાણ મળ્યું છે.

3 / 7
એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ 'નો-મીલ' ટિકિટ યોજના ફક્ત સ્થાનિક ફ્લાઇટ્સ માટે જ ધ્યાનમાં લેવામાં આવી રહી છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે આવી કોઈ યોજના વિચારણા હેઠળ નથી. વર્તમાન નિયમો અનુસાર, એર ઇન્ડિયા તેની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર મુસાફરી કરતા તમામ મુસાફરોને ભોજન અને નાસ્તો પીરસે છે.

4 / 7
ચોથું છે Rajkot International Airport, જે તાજેતરમાં વિકસિત થયું છે અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે હવાઈ કનેક્ટિવિટી વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

5 / 7
પાંચમું મહત્વપૂર્ણ એરપોર્ટ છે Bhavnagar Airport, જે ઉદ્યોગ અને વેપાર માટે મહત્વપૂર્ણ છે. સાથે કચ્છનો પણ સમાવેશ થાય છે. કચ્છ પ્રદેશમાં સેવા આપતું એક મહત્વપૂર્ણ એરપોર્ટ, જે પ્રવાસન અને વાણિજ્ય માટે સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. આ એરપોર્ટ્સ ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વધતી હવાઈ સુવિધાઓના કારણે વેપાર, પ્રવાસન અને રોકાણમાં વધારો થઈ રહ્યો છે. આગામી સમયમાં વધુ એરપોર્ટ અને સુવિધાઓ વિકસિત થવાની શક્યતા છે, જે રાજ્યને વધુ મજબૂત બનાવશે.

6 / 7
નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક (જેવર એરપોર્ટ) ઉત્તર પ્રદેશમાં ભારતનું સૌથી મોટું અને પૂર્ણ થયા પછી એશિયાના સૌથી મોટા એરપોર્ટમાંનું એક બનવા માટે તૈયાર છે એટલે કે આ દેશ અને એશિયામાં પ્રથમ નંબર પર આવે છે. આ એરપોર્ટ દેશના અર્થતંત્રને પણ વેગ આપશે. આ પ્રોજેક્ટ પીએમ નરેન્દ્ર મોદીના 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્ય અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 1 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના વિઝનને પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. એરપોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંનેનું સંચાલન કરશે. એક વિશાળ મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલ પણ વિકસાવવામાં આવી રહ્યું છે, જે આયાત-નિકાસ પ્રવૃત્તિઓને વેગ આપશે અને ઔદ્યોગિક વિકાસને વેગ આપશે.

7 / 7

Jewar Airport : જેવર નામ કેવી રીતે પડ્યું ? રામ, રાવણ અને મહાભારત સાથે જોડાયેલી રસપ્રદ કહાની

Follow Us
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ

અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video

સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ

વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

g clip-path="url(#clip0_868_265)">