AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ગેમિંગ થશે લેગ વગર : ઓછી કિંમતમાં આ સ્માર્ટફોન્સ આપશે ‘પ્રો’ લેવલનો અનુભવ

જો તમે ગેમિંગના સાચા શોખીન હોવ અને એક પાવરફુલ સ્માર્ટફોન શોધી રહ્યા હોવ, તો અત્યારે માર્કેટમાં શાનદાર વિકલ્પો ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ પરફોર્મન્સ માટે આ શ્રેણીમાં એવા ફોન ઉપલબ્ધ છે જે હાઈ-એન્ડ ચિપસેટ સાથે આવે છે, જે ભારે ગેમ્સ પણ એકદમ સ્મૂધ ચલાવે છે. સાથે-સાથે હાઇ રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે વાળા પણ મોડેલ્સ જે 7000mAh સુધીને બેટરિ અને એડવાન્સ્ડ કૂલિંગ સિસ્ટમ તમને ક્યારેય સાથ નહીં છોડે, જ્યારે સુપર ફાસ્ટ ચાર્જિંગ માત્ર મિનિટોમાં તમારા ફોનને ફરી તૈયાર કરી દે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2026 | 2:32 PM
Share
POCO X7 Pro 5G: આ ફોન MediaTek Dimensity 8400 Ultra ચિપસેટ સાથે આવે છે, જે આ પ્રાઇસ રેન્જમાં સૌથી શક્તિશાળી પરફોર્મન્સ આપે છે.  તેમાં 1.5K OLED ડિસ્પ્લે અને 90W ફાસ્ટ ચાર્જિંગ છે, જે તેને હેવી ગેમિંગ માટે નંબર 1 બનાવે છે. (Photo-POCO)

1 / 5
iQOO Neo 10R: ગેમર્સ માટે ખાસ બનાવેલ આ ફોનમાં Snapdragon 8s Gen 3 પ્રોસેસર છે. તેમાં 144Hz રિફ્રેશ રેટ અને ખાસ ગેમિંગ મોશન  કંટ્રોલ્સ આપવામાં આવ્યા છે, જે FPS ગેમ્સમાં ઝડપી પ્રતિસાદ આપે છે. (Photo-iQOO)

2 / 5
Infinix GT 30 Pro 5G: તેની સાયબરપંક મેચા ડિઝાઇન અને ડેડિકેટેડ ગેમિંગ ટ્રિગર્સ તેને પ્રો-ગેમર્સની પસંદ બનાવે છે. આ ફોન BGMI જેવી ગેમ્સમાં 120 FPS સુધી  સપોર્ટ કરે છે. (Photo-Infinix)

3 / 5
 Realme GT 6T 5G: જો તમને ખૂબ જ ઝડપી ચાર્જિંગ જોઈતું હોય, તો આ શ્રેષ્ઠ છે. તેમાં 120W SuperVOOC ચાર્જિંગ છે અને તેની ડિસ્પ્લે ખૂબ જ બ્રાઈટ છે,  જેથી તડકામાં પણ ગેમિંગ સરળ બને છે. (Photo-Realme)

4 / 5
Motorola Edge 70 Fusion: લાંબા ગેમિંગ સત્રો માટે આ ફોન ઉત્તમ છે કારણ કે તેમાં 7000mAh ની મોટી બેટરી છે.  તેની ક્લીન સોફ્ટવેર અને વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ ફોનને ગરમ થતો અટકાવે છે. (Photo-Motorola)

5 / 5

Jio Recharge Plan : મુકેશ અંબાણીના Jioની ધમાકેદાર ઓફર, 3 મહિનાના રિચાર્જ પર હવે 1 મહિનો ફ્રી મળશે ડેટાનો લાભ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">