Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saffron Water Benefits: દરરોજ સવારે નિયમિત કેસરના પાણીનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદા, જુઓ Photos

ભારતીય રસોડામાં અનેક મરી મસાલાનો સમાવેશ થાય છે. આપણે બધા રસોડાના મસાલાનો ઉપયોગ ઔષધિ તરીકે પણ કરીએ છીએ. તો આજે એવા જ એક મસાલાનો ઉપયોગથી થતા ફાયદા વિશે જાણીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 2:16 PM
સ્કિન પર ગ્લો લાવવા મદદરુપ :  કેસરમાં એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી તેનું સેવન લાભદાયક છે. કેસરના પાણીનું સેવન કરવાથી શરીરમાં રહેલા ટોક્સિન બહાર નીકળે છે. અને ચહેરા પર રહેલા ખીલ, દાગ અને અન્ય ઘણી સમસ્યાઓને દૂર થાય છે. તેમજ તે  હાઇડ્રેટ અને પોષણ આપવામાં મદદ કરે છે.

1 / 5
 પીરિયડ્સ પેનમાં મળશે રાહત : નિયમિત કેસરના પાણીનું સેવન કરવાથી પીરિયડ્સ પેનમાં રાહત મળે છે. કેસરનું પાણી પીવાથી પીરિયડ પેઇન, પીએમએસના લક્ષણો અને હોર્મોનલ બેલેન્સ જાળવવામાં પણ મદદ કરે છે.

2 / 5
સવારના પીણા માટેનો ઉત્તમ વિકલ્પ  : જો તમારે પણ સવારે ચા કે કોફી પીધા વગર ન ચાલતુ હોય તો તમે કેસરના પાણીનું સેવન  કરી શકો છો.  તે તમારા માટે કેફીનની જગ્યાએ કામ કરે છે. અને દિવસભર તમને તાજગીનો અનુભવ કરે છે.

3 / 5
વાળ ખરતા અટકાવે  :  આપણામાંથી ઘણા લોકોના વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. કેસરના પાણીનું નિયમિત સેવન કરવાથી વાળ ખરતા અટકાવે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે વાળ ખરતા અટકાવે છે. અને વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. તે વાળનો ગ્રોથ થવામાં મદદ કરે છે.

4 / 5
 કેસરનું પાણી આ રીતે તૈયાર કરો :  કેસરના 5 થી 7 ધાગા લો અને તેને ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ બીજા દિવસ સવારે તે પાણીને ઉકાળી દરરોજ સવારે ખાલી પેટ આ પાણી પીવો.

5 / 5
Follow Us:
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ

ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો

જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો

અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક

પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

g clip-path="url(#clip0_868_265)">