AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : તૂટેલી ઇમારતો…ખાલી પડેલી દુકાનો…લોકો પોતાના ઘર છોડીને જતા રહ્યા, તસવીરોમાં જુઓ રશિયન હુમલા બાદ યુક્રેનના હાલ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ અત્યાર સુધીમાં છ લાખથી વધુ લોકો દેશ છોડી ચૂક્યા છે. આ સિવાય જે લોકો બચી ગયા છે તેઓ પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 1:12 PM
Share
યુક્રેન પર આક્રમણ કર્યા બાદથી રશિયન સેના દેશના મોટા શહેરોને સતત નિશાન બનાવી રહી છે. આ હવાઈ હુમલામાં મોટાપાયે નુકસાન થયું છે. આ સિવાય મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. લાખો લોકો યુક્રેન છોડીને પડોશી દેશોમાં શરણ લેવા લાગ્યા છે.

1 / 9
રશિયાએ યુક્રેનિયન શહેર ચેર્નિહિવની બહાર જોરદાર હુમલો કર્યો. આ તસવીરમાં જોઈ શકાય છે કે શહેરની બહાર આવેલા કિંકા ગામમાં કેટલું નુકસાન થયું છે. તસવીરોમાં બુલેટના છિદ્રો, વાહનો અને ઘરોને નુકસાન જોઈ શકાય છે.

2 / 9
કિવની નજીક બુચા નામનું એક નગર છે. અહીં મંગળવારે રશિયન સેનાએ ગોળીબાર કર્યો હતો. તસવીરમાં જોઈ શકાય છે કે લોકો ધરાશાયી થયેલા બૂચાની ઈમારત પાસે ઉભા છે.

3 / 9
બુચામાં રશિયાને પણ નુકસાન થયું છે. તસવીરમાં જોઈ શકાય છે કે એક રશિયન સૈનિકનો મૃતદેહ લશ્કરી વાહનની બાજુમાં પડેલો છે. આ લાશની બાજુમાં એક માણસ ઊભો છે

4 / 9
રશિયન હુમલાઓને કારણે યુક્રેનમાંથી હિજરતનો સમયગાળો શરૂ થયો છે. યુદ્ધમાં બચી ગયેલા લોકો યુક્રેનમાં સર્નિત્સી નજીક તેમની કારમાં યુક્રેનિયન અને રોમાનિયન સરહદ પાર કરે છે. તસવીરમાં ગાડીઓ એક લાઈનમાં ઉભેલી જોઈ શકાય છે.

5 / 9
યુક્રેનમાં યુદ્ધને કારણે ખોરાક અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાઈ ગયો છે. નિકોલેવમાં એક દુકાનની અંદર ખાલી રેક્સ જોઈ શકાય છે.

6 / 9
અત્યાર સુધીમાં છ લાખથી વધુ લોકો યુક્રેનમાંથી જઇ ચૂક્યા છે. આ ફોટામાં, એક માણસ પશ્ચિમ યુક્રેનમાં શેનીની નજીક પોલિસ સરહદ તરફ આગળ વધતી કારની હરોળની નજીકથી પસાર થતો જોઈ શકાય છે.

7 / 9
રશિયાએ મારીયુપોલમાં પણ ગોળીબાર કર્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. તસવીરમાં જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સ પેરામેડિક્સ ઘાયલ વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જઈ રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં થયેલા ગોળીબારમાં આ વ્યક્તિ ઘાયલ થયો હતો.

8 / 9
ખાર્કિવમાં, યુક્રેનિયન ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ સિટી હોલ બિલ્ડિંગની અંદરથી મૃતદેહોને બહાર કાઢતા જોઈ શકાય છે. રશિયાએ અહીં સિટી હોલ પાસે હુમલો કર્યો.

9 / 9
Follow Us
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા

આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..

સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ

નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video

કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું

સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ

આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ

સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

g clip-path="url(#clip0_868_265)">