AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા સાથે અનોખું કનેક્શન ! ટીમ ઈન્ડિયા જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે તેને નુકસાન થાય છે

રોહિત શર્માએ વર્ષ 2018થી ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પોતાની જાતને એક ઓપનર તરીકે સાબિત કરી છે અને તે ટીમ ઈન્ડિયાનો મહત્વનો સભ્ય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 3:32 PM
Share
 રોહિત શર્મા સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ રમી શકશે નહીં. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા મુંબઈમાં પ્રેક્ટિસ દરમિયાન તેને આ ઈજા થઈ હતી.

1 / 8
રોહિત શર્માનું સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ ન રમવું એ ભારત માટે મોટી ખોટ છે. વર્ષ 2021માં તે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન હતો. ઉપરાંત, તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ પર, તેણે ટેસ્ટ શ્રેણીમાં ભારતના સારા પ્રદર્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

2 / 8
આ જોતાં ભારતે ઓપનિંગ જોડી માટે રોહિત શર્માના વિકલ્પ પર કામ કરવું પડશે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે રોહિત વિદેશ પ્રવાસ પર બહાર ગયો હોય. વર્ષ 2022 થી આ સમસ્યા તેમની સાથે સતત રહી છે.

3 / 8
ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ- વર્ષ 2020માં જ્યારે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો ત્યારે પણ રોહિત શર્મા ટેસ્ટ શ્રેણીમાં રમ્યો ન હતો. તે પ્રવાસમાં તે T20I શ્રેણીમાં રમ્યો હતો અને ભારતની 5-0થી જીતના હીરોમાંનો એક હતો. પરંતુ છેલ્લી T20 મેચમાં તેના ડાબા પગના સ્નાયુમાં ખેંચ આવી હતી.

4 / 8
આ પછી તે વનડે અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ભારતને વનડેમાં 3-0થી અને ટેસ્ટમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો.

5 / 8
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ- ટીમ ઈન્ડિયા નવેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસમાં તે ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ મેચ રમવાનો હતો.

6 / 8
રોહિત શર્માને IPL 2020માં હેમસ્ટ્રિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે રોહિત ટી-20 અને વનડે સિરીઝમાં રમી શક્યો ન હતો. આ સાથે જ ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ પણ બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે સિડની ટેસ્ટમાંથી પુનરાગમન કર્યું હતું. તેણે તેમાં ફિફ્ટી લગાવી હતી. આ સાથે જ તેણે બ્રિસબેન ટેસ્ટમાં પણ શાનદાર ઇનિંગ રમી હતી.

7 / 8
ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ- ભારતીય ટીમ હવે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. અહીં રોહિતની ટેસ્ટ ટીમમાં પસંદગી થઈ હતી. પરંતુ હવે તે હેમસ્ટ્રિંગના કારણે બહાર હતો. માનવામાં આવે છે કે તે વનડે શ્રેણીમાં રમી શકે છે. આ રીતે છેલ્લા બે વર્ષમાં આ ત્રીજો પ્રવાસ છે જ્યાંથી રોહિત બહાર થયો છે.

8 / 8
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા

ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા

MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર

સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો

દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું

ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત

નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા

આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય

કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?

g clip-path="url(#clip0_868_265)">