AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relations Tips : શું શારીરિક સંબંધો બાંધવાથી મેન્ટલ હેલ્થમાં સુધારો આવે છે? બંને વચ્ચે કનેક્શન શું છે જાણો?

મેરિડ લાઈફમાં શારીરિક સંબંધોનું ખાસ મહત્વ હો. છે. જેનાથી વ્યક્તિગત સંબંધો મજબુત બને છે પરંતુ સવાલ એ થાય છે કે, શારીરિક સંબંધો બાંધવાથી મેન્ટલ સારી રહે છે?આના વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Jul 08, 2025 | 10:19 AM
Share
શારીરિક સંબંધ અને મેન્ટલ હેલ્થનું કનેક્શનને લઈ અનેક રિસર્ચ કરવામાં આવે છે. ત્યારે એક્સપર્ટ દ્વારા જાણીએ કે, આનાથી આપણી લાઈફ પર શું અસર પડે છે?સાયન્ટિફિક સ્ટડીમાં આ વાત સામે આવી ચુકી છે કે, હેલ્ધી ફિઝિકલ રિલેશન પહેલા મેન્ટલ હેલ્થ સારી થઈ શકે છે. આ સંબંધમાં જર્નલ ઓફ સેક્સુઅલ મેડિસિનમાં 2023 દરમિયાન એક સ્ટડી પબ્લિશ થઈ હતી.

1 / 7
 આ સ્ટડીમાં જણાવ્યું હતુ કે, રેગુલર અને પોઝિટિવ શારીરિક સંબંધથી ઓક્સીટોસિન અને ડોપામાઈન જેવા ન્યુરોટ્રાન્સમીટરનો સ્ત્રાવ વધે છે. આ હોર્મોન તણાવ ઓછો કરે, ખુશીની અનુભૂતિ વધારે અને ચિંતાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

2 / 7
ઓક્સીટોસિન પણ શારીરિક સ્પર્શ અને અંતરંગતા દરમિયાન રિલીઝ થાય છે. જે સંબંધોમાં વિશ્વાસ અને ઈમોશનલ કનેક્શનને મજબુત કરે છે. લેસેટ સાઈકિયાટ્રીના એક રિપોર્ટમાં કહ્યું હતુ કે, મજબુત સંબંધો અને નિયમિત શારીરિક અંતરંગતા ડિપ્રેશન અને ચિંતાના લક્ષણોને 30-30 ટકા ઓછા કરી શકે છે.

3 / 7
દિલ્હીની સાઈકોલજિસ્ટ ડો.અનીતા શર્મા કહે છે કે, શારીરિક સંબંધો ન માત્ર શારીરિક જરુરતને પુરી કરે છે. પરંતુ તેનાથી ઈમોશનલ સિક્યોરિટી અને કોન્ફિડન્સમાં પણ વધારો થાય છે. આ સંબંધો ત્યારે સંભવ છે, જ્યારે બંન્ને વ્યક્તિ એક બીજાની સાથે હોય.

4 / 7
શારીરિક સંબંધોનું મેન્ટલહેલ્થ પર અસર સહમતિ અને પાર્ટનર વચ્ચે ઈમોશનલ કનેક્શન પર ખુબ નિર્ભર કરે છે. જામા સાઈકિયાટ્રીમાં 2024 દરમિયાન  પબ્લિશ એક સ્ટડી અનુસાર અસહમતિ કે દબાવમાં બનાવેલા શારીરિક સંબંધોથી મેન્ટલ હેલ્થ પર નેગેટિવઅસર પડી શકે છે. જેનાથી પોસ્ટ ટ્રોમૈટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ચિંતા અને આત્મસમ્માનમાં ઉણપ જેવી સમસ્યાઓ આવી શકે છે.

5 / 7
સાઈકોલોજિકલ સાયન્સમાં પબ્લિશ એક સ્ટડી મુજબ શારીરિક સંબંધોથી કોર્ટિસોલનું લેવલ ઓછું થાય છે. જે ખાસ કરીને એ લોકોમાં જોવા મળે છે. જે પોતાના પાર્ટનરની સાથે રેગુલર અને પોઝિટિવ રિલેશન બનાવી રાખે છે.

6 / 7
શારીરિક સંબંધો પછી, ઓક્સીટોસિન અને પ્રોલેક્ટીન હોર્મોન્સનું સ્ત્રાવ વધે છે, જેના કારણે સારી ઊંઘ આવે છે. જર્નલ ઓફ સ્લીપ રિસર્ચ (2023) અનુસાર, સારી ઊંઘ ડિપ્રેશન અને ચિંતા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. (photo : canva)

7 / 7

"રિલેશનશીપ" ને "સંબંધ"કહેવામાં આવે છે. તેનો અર્થ બે કે તેથી વધુ લોકો વચ્ચેનો સાથ, પરસ્પર સંબંધ અથવા વર્તન થાય છે. આ સંબંધ કુટુંબ, મિત્રતા અથવા પ્રેમ સંબંધ જેવો કંઈપણ હોઈ શકે છે. રિલેશનશીપના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">