દેશ માત્ર એક ડગલું દૂર, RBI ગવર્નરે જણાવ્યું કેવી રીતે ઘટશે મોંઘવારી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે જણાવ્યું હતું કે બજારની અપેક્ષા કરતાં ઓછું સરકારી ઋણ લેવાથી ખાનગી ક્ષેત્ર માટે મૂડીની ઉપલબ્ધતામાં વધારો થશે. તેનાથી ફુગાવો ઘટશે અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન મળશે. ચાલો સમજીએ કે આનાથી કોને સૌથી વધુ ફાયદો થશે?
Most Read Stories