Ratan Tata : 83 વર્ષના આ દિગ્ગ્જ કારોબારી પહેલા નિર્ણય લઈ પછી તેને સાચા સાબિત કરે છે, જાણો રતન ટાટા વિશે કેટલીક રસપ્રદ માહિતી

આખરે મહારાજ ઘરે પાછા ફર્યા. સરકારે એર ઈન્ડિયા (Air India) માટે ટાટા ગ્રુપ (Tata Group)ની બિડને મંજૂરી આપી. ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને 18,000 કરોડમાં ખરીદ્યું છે. ટાટા ટ્રસ્ટના વડા રતન ટાટા(Ratan Tata)એ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “Welcome back, Air India.”

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 11:15 AM
એર ઇન્ડિયા (Air India)ની 68 વર્ષ પછી TATA GROUP માં પરત ફરવાની દિલે ફરી Ratan Tata ને ચર્ચામાં લાવી દીધા છે. એવું કહેવામાં આવે છે કે જો સખત મહેનત સંપૂર્ણ સમર્પણ સાથે કરવામાં આવે તો વિજય નિશ્ચિત છે અને તેનું સૌથી મોટું અને શ્રેષ્ઠ ઉદાહરણ દેશના દિગ્ગ્જ ઉદ્યોગપતિ એક રતન ટાટા છે. રતન ટાટાએ ટાટા ગ્રુપને ન માત્ર ઉંચાઈ ઉપર બિરાજમાન કર્યું  પરંતુ આજે ટાટા ગ્રુપ વિશ્વભરમાં જાણીતું બન્યું છે. ટાટા ગ્રુપ હેઠળ ઘણી કંપનીઓ છે જે વિવિધ પ્રકારના વ્યવસાય કરે છે. બીજી બાજુ જો આપણે રતન ટાટાની વાત કરીએ તો તેમણે પોતાના વ્યવસાયને સફળ બનાવવા માટે સખત મહેનત કરી છે. આજે રતન ટાટા સખ્ત પરિશ્રમ અને વૈભવી જીવન જીવવા માટે જાણીતા છે . તેમની પાસે ઘણી વૈભવી કાર અને બંગલા છે તો સુવિધાની કોઈ કમી નથી. તો ચાલો જાણીએ રતન ટાટાની જીવનશૈલી વિશે.

1 / 9
મનપસંદ ભોજન :   રતન ટાટાને ચોકલેટ સિવાય ઘણી વસ્તુઓ ખાવી ગમે છે. તેમને પારસી વાનગીઓ અને ગુજરાતી ભોજનનો સ્વાદ પસંદ છે. તેમના રસોઇયાનું નામ પરવેઝ પટેલ છે જે ખૂબ પ્રખ્યાત છે. રસોઇયાના જણાવ્યા મુજબ રતન ટાટાને મટન પુલાવ દાળ, અખરોટથી ભરપૂર કસ્ટર્ડ અને લસણથી બનેલી ખાટી-મીઠી મસૂર દાળ ખુબ પસંદ છે.

2 / 9
ડ્રીમ પ્રોજેક્ટ નેનો :  રતન ટાટાનું સ્વપ્ન હતું કે સામાન્ય લોકો પણ કાર ચલાવી શકે. આ માટે તેમણે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં સૌથી સસ્તી કાર લોન્ચ કરી અને તેનું નામ નેનો કાર રાખ્યું.

3 / 9
લક્ઝરી કારનું કલેક્શન :   રતન ટાટાના કાર કલેક્શનની વાત કરીએ તો તેમને લક્ઝરી કારણો ખૂબ શોખ છે. ટાટા  પાસે જગુઆર, મર્સિડીઝ એસએલ 500, ફરારી કેલિફોર્નિયા અને લેન્ડ રોવર ફ્રીલેન્ડર જેવી ઘણી વૈભવી અને મોંઘી કાર છે.

4 / 9
રતન ટાટા ફાઇટર જેટ પાયલોટ છે :  રતન ટાટાને જેટલો કાર સાથે લગાવ છે તેટલો જ તે ફાઇટર જેટ્સ સાથે પ્રેમ છે. ટાટા  પાસે પાયલોટનું લાયસન્સ છે તેથી જ તેઓ ભારતીય વાયુસેનાનું A-16 ફાઇટર જેટ ઉડાવી ચુક્યા છે.

5 / 9
શ્વાનને બનાવ્યા પરિવારના સદસ્ય  :રતન ટાટાને શ્વાન ખુબ પસંદ છે. તેમની પાસે બે જર્મન શેફર્ડ જાતિના શ્વાન છે અને તે તેમના નવરાશના સમયમાં તેમની સાથે રમે છે.

6 / 9
જાણો રતન ટાટાના વૈભવી બંગલા વિશે : રતન ટાટા દરેક સુવિધાઓથી સજ્જ આલીશાન બંગલામાં રહે છે જે મુંબઈના કોલાબામાં દરિયા કિનારે બનેલ છે. આ ત્રણ માળનો બંગલો 13 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. બંગલાના પહેલા ભાગમાં પાર્ટી માટે સન ડેક અને લિવિંગ સ્પેસ છે જ્યારે બાકીના હિસ્સામાં જિમ, પુસ્તકાલય, સ્વિમિંગ પૂલ, લાઉન્જ, સ્ટડી રૂમ છે.

7 / 9
કેટલી સંપત્તિના મલિક છે? :  જો આપણે રતન ટાટાની સંપત્તિની વાત કરીએ તો સેલિબ્રિટી નેટ વર્થ.કોમ અનુસાર તેમની નેટવર્થ એક અબજ ડોલરની આસપાસ છે.

8 / 9
ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને ખરીદ્યું :  ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને 18 હજાર કરોડમાં ખરીદ્યું છે. આ એરલાઈન 68 વર્ષ પછી ઘરે પરત આવી છે. જલદી ટાટા ડૂબતી એરલાઇનના માલિક બનશે

9 / 9
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">