Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાની ખાનગી શાળાના શિક્ષકે દેશની રક્ષા કરતા જવાનોને 55000 રાખડીઓ મોકલી, જુઓ Photos

વડોદરાની શાળાના શિક્ષક સંજય બચ્છાવે આ વર્ષે દેશની સરહદોની રક્ષા કરતા ભારતીય સેનાના જવાનોને 55,000 રાખડીઓ મોકલી રહ્યા છે. તેમની સાથે વડોદરાના સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાયા હતા.

Nikit Soni
| Edited By: | Updated on: Aug 22, 2023 | 11:09 PM
વડોદરાની શાળાના શિક્ષક સંજય બચ્છાવે આ વર્ષે દેશની સરહદોની રક્ષા કરતા ભારતીય સેનાના જવાનોને 55,000 રાખડીઓ મોકલી રહ્યા છે. તેમની સાથે વડોદરાના સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાયા હતા.

વડોદરાની શાળાના શિક્ષક સંજય બચ્છાવે આ વર્ષે દેશની સરહદોની રક્ષા કરતા ભારતીય સેનાના જવાનોને 55,000 રાખડીઓ મોકલી રહ્યા છે. તેમની સાથે વડોદરાના સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાયા હતા.

1 / 6
પરિવારથી દૂર રહી મા ભોમની રક્ષા કરતા જવાનોને રાખડીઓ મોકલવાનું આ અભિયાન શિક્ષક સંજય બચ્છાવે નવ વર્ષ પહેલાં શરૂ કર્યું હતું અને દર વર્ષે તેમને રાખડીઓ મોકલાવે છે. 

2 / 6
બરોડા હાઇસ્કૂલ બગીખાનાના શિક્ષક સંજય બચ્છાવે જણાવ્યું કે, વર્ષ 2015માં એક વર્ગથી શરૂ થયેલ ઝુંબેશ હવે દર વર્ષે વધી રહી છે કારણ કે અમને અન્ય રાજ્યો અને દેશોમાંથી રાખડીઓ અને સંદેશાઓ મળી રહ્યા છે.

3 / 6
આ વર્ષે અમે કારગિલ, સિયાચીન, દ્રાસ, બટાલિક, ગલવાન, અરુણાચલમાં તૈનાત જવાનોને 55,000 મોકલી રહ્યા છીએ. જેમાં 5000 બોક્સનો સમાવેશ થાય છે.

4 / 6
ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલ ગ્રીટિંગ કાર્ડ્સ સાથે રાખડીઓ મેળવી વિદ્યાર્થીનીઓએ બહેનની જેમ રાખડીઓનું પૂજન કરી તિરંગા રંગના બોક્સમાં તેમના નામ અને મોબાઇલ નંબર અને જવાનો માટે સંદેશાઓ સાથે પેક કરી છે.

5 / 6
વિદ્યાર્થીનીઓએ પોતાના ગૌરવ અને ભાવુક પળો યાદ કરતા જણાવ્યું કે, દર વર્ષે જવાન ભાઈઓ આપેલા નંબરો પર ઘણી વખત પાછા ફોન કરતા હોય છે અને તેમની બહેનોને ભેટ પણ મોકલતા હોય છે. જે બહેનો માટે એક યાદગાર પળ હોય છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">