AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુખોઈ 30 ફાઈટર જેટમાં ભરી ઐતિહાસિક ઉડાન, આવી ઉડાન ભરનાર ત્રીજા રાષ્ટ્રપતિ અને બીજા મહિલા રાષ્ટ્રપતિ, જુઓ Photos

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશન ખાતે સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઐતિહાસિક ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ આવી ઉડાન ભરનાર ત્રીજા રાષ્ટ્રપતિ અને બીજા મહિલા રાષ્ટ્રપતિ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 3:37 PM
Share
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આસામ મુલાકાતનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશન ખાતે સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઐતિહાસિક ઉડાન ભરી હતી.

1 / 5
રાષ્ટ્રપતિ મુર્મુ આવી ઉડાન ભરનાર ત્રીજા રાષ્ટ્રપતિ અને બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. આ પહેલા પ્રતિભા દેવી પાટીલે ઐતિહાસિક ઉડાન ભરી હતી.

2 / 5
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે ગુવાહાટીમાં ગજરાજ ફેસ્ટિવલ-2023નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પ્રકૃતિ અને માનવતા વચ્ચે પવિત્ર સંબંધ છે. જે કાર્ય કુદરત અને પશુ-પક્ષીઓ માટે કલ્યાણકારી છે તે માનવતાના હિતમાં પણ છે. તે પૃથ્વી માતાના હિતમાં પણ છે.

3 / 5
અગાઉ તેમણે હાથીઓને ખાવાનું ખવડાવ્યું હતું અને કાંજીરંગા નેશનલ પાર્કમાં જીપ સફારીનો આનંદ માણ્યો હતો. રાષ્ટ્રપતિએ હાથીઓ સાથે દયાળુ વર્તન કરવા, તેમની હિલચાલને સરળ બનાવવા માટે તેમના કોરિડોરને અવરોધો મુક્ત રાખવાનું આહ્વાન કર્યું.

4 / 5
આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસીય આસામ પ્રવાસ પર ગુરુવારે બપોરે ગુવાહાટી પહોંચ્યા હતા. એરપોર્ટ પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પણ એરપોર્ટ પર હાજર હતા.

5 / 5
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

g clip-path="url(#clip0_868_265)">