વાઇબ્રન્ટ અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ હવે અધિકારીઓની બદલીઓ કયારે થશે? શરુ થઈ ચર્ચા
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સમાપ્ત થતા જ હવે અધિકારીઓની બદલીઓ ગમે ત્યારે થઈ શકે છે. સમિટ બાદ હવે ચૂંટણી આચાર સંહિતા અમલમાં આવે એ પહેલા જ રાજ્યમાં મોટા પાયે અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓના મોટા તબક્કા આવશે. એક જ સ્થળે ત્રણ વર્ષ તે તેથી વધુ સમય સહિતના અધિકારીઓની બદલીઓ થઈ શકે છે. આ માટે પોલીસ બેડામાં હલચલ શરુ થઈ ચૂકી છે.
Most Read Stories