PHOTOS: નીતિશ કુમાર 48 કલાકમાં 11 નેતાઓને મળ્યા, શું હવે બનશે વિપક્ષની સરકાર?
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) 48 કલાકમાં 11 નેતાઓને મળ્યા હતા. તેમણે કહ્યું કે જો બધા લોકો સાથે મળીને લડશે તો દેશના હિતમાં નિર્ણય લેવામાં આવશે.
Latest News Updates
Most Read Stories