મોરબીમાં ભાવુક દેખાયા PM Modi, આપી ઈજાગ્રસ્તો અને પરિવારજનોને સાંત્વના

30 ઓક્ટોબરના રોજ મોરબીના મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટયો હતો. આ દુર્ઘટનામાં હમણા સુધીમાં 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ સહિત વિશ્વના અનેક લોકો એ સંવેદના વ્યક્ત કરી હતી. હાલમાં વડાપ્રધાન મોદી એ મોરબીની મુલાકાત લીધી હતી. જેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2022 | 4:23 PM
આજે બપોરે વડાપ્રધાન મોદી એ મોરબીના ઝૂલતા પુલનું પહેલા હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ , ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મચ્છુ નદીના કિનારે દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.

1 / 6
દુર્ઘટના સમયે બચાવ કામગીરીમાં લાગેલી ટીમના સભ્યો સાથે પણ વડાપ્રધાન મોદી એ મુલાકાત કરી હતી. તેમના યોગદાન વિશે જાણી વડાપ્રધાન મોદી એ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

2 / 6
વડાપ્રધાન મોદી એ મોરબીની હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તોના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. આ સમયે વડાપ્રધાન મોદી ભાવુક જોવા મળ્યા. તેઓ ઈજાગ્રસ્તોપરિવારજનોને સાંત્વના આપતા જોવા મળ્યા .

3 / 6
વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના પરિવાજનોને યોગ્ય મદદ અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

4 / 6
વડાપ્રધાન મોદી એ ઈજાગ્રસ્તોના હાલ જાણી, દરેક પાસેથી ઘટનાની જાણકારી મેળવી હતી.

5 / 6
મોરબીની મુલાકાત પહેલા અને પછી પણ વડાપ્રધાન મોદી એ હાઈ-લેવલ બેઠક કરી હતી. આ ઘટનાને લઈને 2 નવેમ્બરના રોજ ગુજરાતમાં રાજ્યવાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

6 / 6

Latest News Updates

Follow Us:
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ

અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું

ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર

દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન

બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા

મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">