ભારત-UAEની દોસ્તી ઝિંદાબાદ, અમારી ભાગીદારી સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ છે : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ને 'પ્રગતિમાં ભાગીદાર' ગણાવ્યા છે. પીએમ મોદીએ મંગળવારે અબુ ધાબીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય મૂળના લોકોને શુભેચ્છા પાઠવતા બંને દેશો વચ્ચેના સંબંધોને વિશ્વ માટે આદર્શ ગણાવ્યા. તેમણે કહ્યું કે 21મી સદીના ત્રીજા દાયકામાં બંને દેશ નવો ઈતિહાસ રચી રહ્યા છે. ભારત ઈચ્છે છે કે અમારી ભાગીદારી દરરોજ વધુ મજબૂત થતી રહે.
Most Read Stories