Photos: સતત 8માં દિવસે રશિયાના હુમલા ચાલુ, યુક્રેનના લોકો પોતાના ઘરોને ખંડેરમાં ફેરવાતા જોઈને ભાંગી પડ્યા

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયન હુમલાઓએ યુક્રેનના ઘણા સુંદર શહેરોને ખંડેરમાં ફેરવી દીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 2:57 PM
આ તસવીર યુક્રેનના ગોરેન્કા ગામની છે. સંરક્ષણ દળના સભ્ય એન્ડ્રે ગોંચારુક તેમના ઘરની દશા જોઈને ભાવુક થઈ ગયા.જે રશિયાના હવાઈ હુમલામાં નાશ પામ્યુ હતુ.

1 / 6

યુક્રેનની રાજધાની કિવમાં હાજર આ સ્થળ એક સમયે સુંદર જીમ હતું. જેના પર ઘણો તોપમારો થયો હતો અને હવે તે ખંડેરમાં ફેરવાઈ ગયુ છે.

2 / 6

યુક્રેનના ખાર્કિવમાં જમીન પર પડેલો આ પદાર્થ એ રોકેટનો ટુકડો છે જેનો ઉપયોગ રશિયન સૈનિકોએ ઇમારતને નિશાન બનાવવા માટે કર્યો હતો. આ બિલ્ડીંગ યુક્રેન સિક્યુરિટી સર્વિસ (SBU)ની છે.

3 / 6

ખાર્કિવના કોન્સ્ટિટ્યુશન સ્ક્વેર પર રશિયન ગોળીબારના કારણે ઘણી તબાહી થઈ છે.યુદ્ધના સાતમા દિવસે અહીં હુમલો થયો હતો.

4 / 6

 કોર્કજોવામાં યુક્રેન-પોલેન્ડ સરહદ પાર કર્યા પછી યુક્રેનિયન મહિલા તેની પુત્રીને ગળે લગાવતી જોવા મળે છે. UNના આંકડા અનુસાર, યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી લગભગ 10 લાખ લોકોએ દેશ છોડી દીધો છે.

5 / 6

આ તસવીરમાં, યુક્રેનિયન અધિકારીઓ કિવમાં  ટેલિવિઝન ટાવર પર થયેલા રશિયન હુમલા પછી મૃતદેહોને હટાવતા જોવા મળે છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને કેટલાક સરકારી પ્રસારણ અટકી ગયા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">