PHOTOS: અમેરિકામાં કોરોનાને કારણે ફરી ચિંતાનો માહોલ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો
America Covid : અમેરિકામાં કોરોના (કોવિડ -19) એ ફરી એકવાર ચિંતા વધારી છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ ચેતવણી આપી છે કે યુ.એસ.માં કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા વધી રહી છે. આંકડા અનુસાર, હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં 10% નો વધારો થયો છે. જે ડિસેમ્બર 2022 પછી સૌથી ઝડપી વૃદ્ધિ છે. (રોઇટર્સ ફાઇલ ફોટા)
Latest News Updates
Most Read Stories