11-5-2024

ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ

pic - Freepik

કાળઝાળ ગરમીમાં ટાંકીનું પાણી ગરમ થઈ જાય છે. કેટલીક વાર આ પાણીનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ બને છે.

ઉનાળામાં ટાંકીના પાણીને બરફ જેવુ ઠંડુ પાણી રાખવા માટે આ ટીપ્સ અપનાવો

ટાંકીની બહાર સફેદ કલર લગાવવાથી ટાંકીનું પાણી ઠંડુ રહે છે.

તમારા ઘરની ટાંકી સૂર્ય પ્રકાશમાં રહેતી હોય તો તમે ભીની માટી તેની આસપાસ લગાવી શકો છો.

ટાંકીને સૂર્ય પ્રકાશમાં રાખવાનું ટાળો. જેથી તેના પર તડકો ન પડે અને પાણી ગરમ ન થાય. 

ટેરેસ પર શેડ બનાવીને તેની નીચે ટાંકીને મુકી શકો છો.

ઉનાળાની ઋતુમાં પાણીની ટાંકીની આસપાસ થર્મોકોલ લગાવી શકાય છે.

થર્મોકોલ લગાવાથી ગરમીને ટાંકી સુધી પહોંચવા દેતુ નથી. જેથી પાણી ઠંડુ રહે છે.

More stories

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ