11 May 2024
ભારતીય કેરી આ દેશમાં સૌથી વધુ ખાવામાં આવે છે
Pic credit - Freepik
ભારત સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારત કયા દેશમાં સૌથી વધુ કેરી વેચે છે?
ભારત સાથે કેરીનો સંબંધ
સંયુક્ત આરબ અમીરાત ભારતથી કેરી ખરીદવામાં નંબર વન છે. DGCIS અનુસાર UAE એકલા 44.2 ટકા કેરી ખરીદે છે.
આ દેશ સૌથી મોટો ખરીદદાર છે
કેરી ખરીદવાના મામલે UK બીજા ક્રમે આવે છે. તે ભારતમાં ઉત્પાદિત કુલ કેરીના 22.41 ટકા ખરીદે છે.
કયો દેશ બીજા નંબરે છે?
8 દેશો ભારતની લગભગ 90 ટકા કેરી ખરીદે છે. તેમાં UAE, UK, કતાર, ઓમાન, કુવૈત, નેપાળ, સિંગાપોર અને કેનેડાનો સમાવેશ થાય છે.
મોટાભાગની કેરીઓ અહીં જાય છે
ભારતીય કેરીની કેટલીક જાતોની વિદેશી બજારમાં સૌથી વધુ માગ છે. જેમાં લંગડા, દશેરી, ચૌસા, મરાઠવાડા કેસરનો સમાવેશ થાય છે.
મનપસંદ કેરીની વિવિધતા
ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ગીર અને વલસાડ પંથકમાં વધુ જોવા મળે છે.
ગુજરાતમાં ઉત્પાદન
ભારતમાં કેરીના ઉત્પાદનમાં UP પ્રથમ આવે છે. યુપી જેવા 6 રાજ્યો છે જ્યાં દેશની લગભગ 70 ટકા કેરીનું ઉત્પાદન થાય છે.
ઉત્પાદનમાં મોખરે કોણ છે?
કેરી તેના સ્વાદ અને સુગંધ માટે પ્રખ્યાત છે. તેમાં ફાઇબર, મિનરલ્સ અને ઘણા વિટામિન્સ જોવા મળે છે. આ કારણથી તે લોકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
કેરી કેટલી ફાયદાકારક છે?
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આ પણ વાંચો