Photos: બોલીવૂડના એ સ્ટાર્સ કે જેમણે બ્રાન્ડ્સને પ્રમોટ કરવા બદલ થવુ પડ્યુ હતુ ટ્રોલ

બોલીવૂડ સ્ટાર્સ ફિલ્મો સિવાય એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી પણ સારી કમાણી કરી લે છે. તેના માટે તેમણે કોઈક બ્રાન્ડનું પ્રમોશન કરવાનું હોય છે. પરંતુ તેમાં એક રિસ્ક પણ હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 11:47 PM
બોલીવૂડ સ્ટાર્સ ફિલ્મો સિવાય એડવર્ટાઈઝમેન્ટના માધ્યમથી પણ સારી કમાણી કરી લે છે. તેના માટે તેમણે કોઈક બ્રાન્ડનું પ્રમોશન કરવાનું હોય છે. પરંતુ તેમાં એક રિસ્ક પણ હોય છે. તેઓ જે પણ સામાનનું પ્રમોશન કરે છે, તેની ગુણવત્તા અને મેસેજને આ સ્ટાર્સ ધ્યાનમાં નથી લેતા. તેવામાં કેટલીક વાર કંપનીની સાથે સાથે પ્રમોશન કરનાર સ્ટાર્સ પણ લોકોના નિશાના પર આવી જાય છે. કેટરીના, રિતીક રોશન, અમિતાભ બચ્ચન પણ લોકોના હાથે ટ્રોલ થઈ ચૂક્યા છે.

1 / 7
ફૂડ ડિલીવરી એગ્રીગેટર ઝોમેટોની એક જાહેરાતને લઈને હાલમાં વિવાદ ચાલી રહ્યો છે. આ જાહેરાતના માધ્યમથી કંપની એ કહેવા માંગતી હતી કે કેટરીના કૈફ હોય કે પછી રિતીક રોશન તેમની માટે અન્ય કસ્ટમરની જેમ જ છે. પરંતુ લોકોએ તેમાં અલગ એન્ગલ પકડ્યો અને કંપનીને ટ્રોલ કરી દીધી. આ સાથે જ કેટરીના અને રિતીક રોશન પણ લોકોના નિશાને ચઢી ગયા.

2 / 7
અમિતાભ બચ્ચન, પ્રીતિ ઝિંટા અને માધુરી દીક્ષિત કેટલા વર્ષો પહેલા Maggiનું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા. જ્યારે મેગીમાં MSG અને લીડ જેવા હાનિકારક ટોક્સિન મળી આવ્યા ત્યારે મેગીના કારણે ત્રણેય સ્ટાર્સને પણ લોકોના ગુસ્સાનો શિકાર થવુ પડ્યુ હતુ.

3 / 7
ફેયર એન્ડ લવલીની જાહેરાત તો બધાને યાદ જ હશે. હિન્દુસ્તાન લીવરની આ બ્યૂટી પ્રોડ્ક્ટસને લઈને પણ ખૂબ વિવાદ થયો હતો. યામી ગૌતમ ફેયર અન્ડ લવલીને વર્ષોથી પ્રમોટ કરે છે, પરંતુ બાદમાં તે મોટો મુદ્દો બની ગયો. યામીનો સ્કિન કલર અને ક્રીમ માટે તેને પોતાનો ચહેરો બનાવવા બદલ કંપની અને યામી બંનેને ટ્રોલ કરવામાં આવ્યા.

4 / 7
યામી ગૌતમની જેમ જ શાહરુખ ખાન પણ ફેયર એન્ડ હેન્ડસમ ક્રીમની જાહેરાત માટે ટ્રોલ થયા હતા.

5 / 7
સંધી સુધા ઓયલ બ્રાન્ડની જાહેરાત તો તમે જોઈ જ હશે. ટીવી પર ફિલ્મ અથવા તો કોઈ કાર્યક્રમ પછી ગોવિંદાની આ જાહેરાત જરૂરથી આવતી. પરંતુ આ ઓઈલ બ્રાન્ડને FDA (Food & Drug Administration) તરફથી નોટીસ મોકલવામાં આવી. નોટીસ બાદ ગોવિંદાએ કહ્યુ કે તેને ઓઈલની ગુણવત્તા વિશેની જાણકારી ન હતી.

6 / 7
અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્નાની પણ લોકો ક્લાસ લઈ ચૂક્યા છે. લેક્મે ફેશન વીકમાં અક્ષય કુમારે લેવાઈસની જીન્સ પહેરીને રેમ્પ વોક કર્યુ હતુ. વોક કરતા કરતા નજીક બેઠેલી તેની પત્ની પાસે જાય છે અને તેને જીન્સનું બટન ખોલવા કહે છે. આ જ હરકત લોકોના ગળે ન ઉતરી અને મોટો વિવાદ ઉભો થઈ ગયો હતો.

7 / 7
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">