Photo: નવા વર્ષ નિમિત્તે વૈષ્ણોદેવીના દર્શન કરવા ઉમટી પડ્યા ભક્તો, નાસભાગમાં 12 લોકોના મોત, જુઓ મંદિર પરિસરમાં ભીડની તસવીરો

પીએમ મોદીએ કહ્યું કે વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. એટલું જ નહીં ઘાયલોને 50,000 રૂપિયાની રકમ પણ આપવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 8:33 AM
નવા વર્ષની ઉજવણી વચ્ચે શનિવારે વહેલી સવારે કટરાના માતા વૈષ્ણો દેવી ભવનમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં લગભગ 12 લોકોના મોત થયા હતા. જ્યારે 26થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

1 / 6
મળતી માહિતી મુજબ પોલીસ સહિત સુરક્ષા દળો ઘટનાસ્થળે હાજર છે અને રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. ગોપાલ દત્તે કહ્યું કે અત્યાર સુધીમાં અમારી પાસે 12 મૃતદેહો આવ્યા છે. પરંતુ અત્યારે અમારી પાસે આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તેનો ચોક્કસ ડેટા નથી.

2 / 6
તેમણે કહ્યું કે 12 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જેઓ ઘાયલ છે તેમની સારવાર નારાયણ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ઘાયલોની સંખ્યા પણ હજુ સુધી પુષ્ટિ થઈ નથી. તેમણે કહ્યું કે મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના લોકોનો સમાવેશ થાય છે.

3 / 6
તે જ સમયે, અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે ભક્તોની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના ત્રિકુટા હિલ્સ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે નવા વર્ષની શરૂઆત નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચ્યા હતા. દરમિયાન નાસભાગ મચી ગઈ હતી.

4 / 6
હાલ મંદિરની મુલાકાત રોકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કટરામાં ત્રિકુટા ટેકરીઓ પર આવેલું પવિત્ર ગુફા મંદિર દેશના સૌથી આદરણીય તીર્થસ્થાનોમાંનું એક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, 'માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય.

5 / 6
પીએમ મોદીએ કહ્યું કે વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. એટલું જ નહીં ઘાયલોને 50,000 રૂપિયાની રકમ પણ આપવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું કે વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. એટલું જ નહીં ઘાયલોને 50,000 રૂપિયાની રકમ પણ આપવામાં આવશે.

6 / 6

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

g clip-path="url(#clip0_868_265)">