AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fuel Station Owner’s Income : એક લિટર પેટ્રોલ-ડીઝલ પર કેટલી કમાણી કરે છે પંપના માલિક ? તમે નહીં જાણતા હોવ..

પેટ્રોલ પંપ માલિકોની કમાણીનું વિશ્લેષણ અહીં કરવામાં આવ્યું છે. એક લિટર પેટ્રોલ પર માલિકને કેટલા રૂપિયા કમિશન મળે છે. તેણી વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે.

| Updated on: Jul 23, 2025 | 7:17 PM
Share
પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 94.77 રૂપિયા આસપાસ છે, જેમાં 52.84 રૂપિયાની મૂળ કિંમત, 21.90 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી અને 15.40 રૂપિયાનો વેટ શામેલ છે.

1 / 10
પંપ માલિકે કર્મચારીઓનો પગાર, જાળવણી અને અન્ય ખર્ચ ચૂકવવા પડે છે.

2 / 10
પંપ માલિકને એક લિટર પેટ્રોલ વેચવા પર લગભગ 4.40 રૂપિયા કમિશન મળે છે.

3 / 10
જો દિવસભર પંપ પર 5000 લિટર પેટ્રોલ વેચાય છે, તો પંપ માલિકને કમિશન તરીકે લગભગ 21,950 રૂપિયા મળે છે.

4 / 10
અડધા ખર્ચ બાદ કર્યા પછી પણ, દરરોજ લગભગ 10,000 રૂપિયા કમાઈ શકાય છે.

5 / 10
પંપ માલિકને એક લિટર ડીઝલ પર 3.02 રૂપિયા કમિશન મળે છે.

6 / 10
ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર હતો, જેમાં 53.76 રૂપિયાની મૂળ કિંમત, 17.80 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી અને 12.83 રૂપિયાનો વેટ શામેલ છે.

7 / 10
જો પંપ 24 કલાકમાં 5000 લિટર ડીઝલ વેચે છે, તો તેને લગભગ 15,100 રૂપિયાનું કમિશન મળે છે.

8 / 10
પેટ્રોલ અને ડીઝલના વેચાણમાંથી પેટ્રોલ પંપ માલિકની દૈનિક આવક 15,000 રૂપિયા સુધીની હોઈ શકે છે, અહીં આપવામાં આવેલી માહિતી દિલ્હીના પેટ્રોલ પંપના ભાવોના આધારે છે.. જે સ્થાન અને વેચાણના જથ્થા પર આધાર રાખે છે.

9 / 10
મોટા અને વાણિજ્યિક વાહનોમાં ડીઝલનો વપરાશ વધુ હોવાથી, પંપ માલિકને ડીઝલના વેચાણમાંથી સારો નફો મળે છે. (નોંધ : અહીં આપવામાં આવેલા ડેટા પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે. આ ડેટામાં ભાવના આધારે ફેરફાર થઈ શકે છે.)

10 / 10

શતાબ્દી અને વંદે ભારત નહીં આ છે દેશની સૌથી વધુ કમાણી કરતી ટ્રેન, વિશેષતા જાણવા અહીં ક્લિક કરો..

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ

સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ

'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ

ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન

નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ

નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા

બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video

દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ

કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી

વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન

g clip-path="url(#clip0_868_265)">