પાકિસ્તાન ડૂબ્યુ દેવામાં, ફરી ચીન સામે લંબાવ્યો હાથ, બે અબજ ડોલરની માગી લોન
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને ફરી એકવાર ચીન સામે હાથ લંબાવ્યો છે. કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે ચીનના વડાપ્રધાનને પત્ર લખીને બે અબજ ડોલરની માગણી કરી છે.
Most Read Stories