Paytm ફાસ્ટેગ યુઝર્સ માટે મહત્વના સમાચાર, NHAIએ તેને અધિકૃત બેંકોની યાદીમાંથી હટાવ્યું
બે કરોડથી વધુ Paytm ફાસ્ટેગ યુઝર્સ માટે એક મહત્વના સમાચાર છે. રોડ ટોલિંગ ઓથોરિટીએ હાઈવે પર મુસાફરી કરતા લોકોને પેટીએમ પેમેન્ટ્સ બેંક સિવાય 32 બેંકોને સૂચિબદ્ધ કરીને અધિકૃત બેંકો પાસેથી ફાસ્ટેગ ખરીદવાની સલાહ આપી છે. ભારતીય રિઝર્વ બેંક આવતા મહિનાથી પેટીએમ પેમેન્ટ બેંકને સેવાઓ બંધ કરી દેશે.
Most Read Stories