અધિક શ્રાવણ મહિનામાં શિવની પૂજામાં અલગ અલગ શિવની આકૃતિ બનાવી રોજ કરવામાં આવે છે પુજા

ગાંધીનગરના આ સંતોષી માતાના મંદિરે રોજ માટીના શિવલિંગ, રામ ધનુષ, શિવ બાણ, વિષ્ણુ ભગવાન, સુદર્શન ચક્ર, જેવા વિવિધ પ્રકારના માટીની કલા ક્રુતિ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.

Navnit Darji
| Edited By: | Updated on: Aug 11, 2023 | 10:45 PM
આ અલગ અલગ કૃતિની પૂજાની પણ કેટલીક વિશેષતા છે. જેમ કે શિવ ધનુષની ભગવાન શિવ પાર્થેશ્વર સ્વરૂપ, ધનુષ્ય (શનિ) યંત્રની પુજા થી  ન્યાય માર્ગની પ્રાપ્તિ થાય છે.

1 / 5
સૂર્ય યંત્રથી ભગવાન શિવના પાર્થેસ્વર  સ્વરૂપ સુર્ય યંત્ર સાથે  આત્મબલ (સેલ્ફ કોન્ફિડન્સ) ની પ્રાપ્તિ થાય તે માટે શુભ માનવમાં આવે છે.

2 / 5
અધિક શ્રાવણ માસના ગુરુવારના શુભ દિવસે  ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ, બ્રહસ્પતિ  યંત્રની પુજા થી બાળકોને સારી વિદ્યાની  પ્રાપ્તિ થાય છે.

3 / 5
અધિક શ્રાવણ માસના બુધવાર  ના શુભ દિને  ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ બુધ 【કૂર્મ】યંત્ર સાથે  બાલકોને સારી શુભ બુદ્ધિની પ્રાપ્તિ થાય તે માટે શુભ દર્શન  કરવા ખૂબ સારા માનવમાં આવે છે.

4 / 5
 અધિક શ્રાવણ માસના મંગળવાર ના શુભ દિને  ભગવાન શિવના પાર્થેશ્વર સ્વરૂપ મંગળ યંત્ર સાથે જમીન કાર્યની પ્રાપ્તિ થાય તે માટે તેના દર્શન ખૂબ ઉપયોગી માનવમાં આવે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">