(Credit Image : Google Photos )
30 June 2026
Skin care: ઓઈલી સ્કીન છે? આ 4 વસ્તુઓથી રહો દૂર!
ખોટા પ્રોડક્ટ્સનો ઉપયોગ ખીલ અને પોર્સ બ્લોક થવાનું કારણ બની શકે છે.
ઓઈલી સ્કીન
શિયા બટર અને કોકો બટર જેવી ભારે ક્રીમ ઓઈલી સ્કીન માટે યોગ્ય નથી.
ભારે ક્રીમથી બચો
નાળિયેર સહિત કોઈપણ તેલ સીધું લગાવવાથી પોર્સ બંધ થઈ શકે છે.
સીધું તેલ ન લગાવો
આ પ્રોડક્ટ ત્વચાની ચીકાશ વધારી શકે છે અને ખીલની સમસ્યા વધારી શકે છે.
પેટ્રોલિયમ જેલી
વધારે સ્ક્રબિંગથી ત્વચામાં બળતરા અને નુકસાન થઈ શકે છે.
હાર્ડ સ્ક્રબ
ઓઈલ-ફ્રી પ્રોડક્ટ્સ પસંદ કરવી વધુ સારી રહે છે.
યોગ્ય સ્કિનકેર
જો વારંવાર ખીલ થાય તો ડર્મેટોલોજિસ્ટની સલાહ લઈને યોગ્ય સારવાર કરાવો.
નિષ્ણાતની સલાહ લો
આ પણ વાંચો
આ વસ્તુને દૂધમાં ભેળવીને પીવો, તે તમને ઠંડીથી બચાવશે
શિયાળામાં રાત્રે હળદરવાળું દૂધ પીવો, મળશે આ ફાયદા
ટાઈટ બેલ્ટ પહેરવો મોંઘો પડી શકે છે! તે પુરુષોની ફર્ટિલિટીને અસર કરી રહ્યો છે