(Credit Image : instagram)

30  : June

અસિત કુમાર મોદીનો જન્મ 24 ડિસેમ્બર 1966 રોજ થયો છે

 અસિત કુમાર મોદી  એક ભારતીય ટેલિવિઝન નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા છે 

અસિત કુમાર મોદી

(Credit Image :  instagram)

અસિત મોદીએ તેમની કારકિર્દીની શરૂઆતમાં થિયેટરથી કરી હતી

 કારકિર્દી

(Credit Image :  instagram)

અસિત કુમાર મોદી'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

(Credit Image :  instagram)

અસિત કુમાર મોદીની અંદાજિત કુલ સંપત્તિ લગભગ 84  કરોડ રૂપિયા છે

નેટવર્થ

(Credit Image :  instagram)

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલ ટેલિવિઝન પર હિટ છે

ટીવી સિરીયલ

(Credit Image :  instagram)

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' 17 વર્ષથી લોકોની ફેવરિટ સીરિયલ છે

ફેવરિટ સિરીયલ

(Credit Image :  instagram)

 અસિત કુમાર મોદી વિવાદોમાં રહી ચૂક્યા છે

વિવાદો

(Credit Image :  instagram)

અસિત કુમાર મોદીની પત્નીનું નામ નીલા છે

પત્ની

(Credit Image :  instagram)

અસિત કુમાર 2 બાળકોનો પિતા છે

બાળકો

(Credit Image :  instagram)