AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modhwadia Surname History : ગુજરાતના નવામંત્રી મંડળના મંત્રી અર્જુન મોઢવાડિયાની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે મોઢવાડિયા અટકનો અર્થ શું થાય તે જાણીશું

| Updated on: Oct 17, 2025 | 1:47 PM
Share
"મોઢવાડિયા" અટકનો ઇતિહાસ ગુજરાતના વણિક, બ્રાહ્મણ અને અન્ય સમુદાય સાથે જોડાયેલા છે. આ અટક મુખ્યત્વે સૌરાષ્ટ્ર પ્રદેશના પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, વગેરેમાં પ્રચલિત છે.

1 / 7
મોઢવાડિયા બે શબ્દોથી બનેલો છે. જેમાં મોઢનો અર્થ ગુજરાતના એક પ્રાચીન શહેર અથવા પ્રદેશનું નામ છે. જ્યારે વાડિયાનો અર્થ ગુજરાતીમાં સ્થળ સાથે સંકળાયેલ વ્યક્તિ થાય છે.

2 / 7
મોઢવાડિયાનો અર્થ મોઢ ગામ અથવા મોઢ પ્રદેશનો વ્યક્તિ થાય છે. જે એક સમયે મોઢદેશ તરીકે ઓળખાતું હતું.

3 / 7
આ પ્રદેશમાંથી ઉદ્ભવતા ઘણા સમુદાયોએ તેમની અટકમાં "મોઢ" ઉમેર્યું - જેમ કે મોઢ બાણિયા, મોઢ બ્રાહ્મણ, મોઢ ઘાંચી, મોઢ વણિક, વગેરે.

4 / 7
મોઢવાડિયાએ એવા લોકો માનવામાં આવે છે જેઓ આ પ્રદેશમાંથી સ્થળાંતર કરીને સૌરાષ્ટ્ર અથવા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો (પોરબંદર, રાજકોટ, ભાવનગર) માં સ્થાયી થયા હતા.

5 / 7
કેટલાક મોઢવાડિયા પરિવારો મોઢ વણિક સમુદાયના છે, જ્યારે અન્ય મોઢ બ્રાહ્મણ કુળ અને અન્ય સમુદાય સાથે જોડાયેલા છે. તેમના ગોત્રોમાં કશ્યપ, ગૌતમ, ભૃગુ અથવા વશિષ્ઠનો સમાવેશ થાય છે .જે તેમની કુળ પરંપરાઓ અનુસાર બદલાય છે.

6 / 7
મોઢવાડિયા પરિવાર પરંપરાગત રીતે, તેઓ વ્યવસાય, શિક્ષણ, પુરોહિત અને સમાજ સેવામાં સામેલ રહ્યા છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે

સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video

વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો

Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત

સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ

g clip-path="url(#clip0_868_265)">