દૂધમાં આ નાની વસ્તુ ભેળવીને સેવન કરવાથી થાય છે બમણો ફાયદો, જુઓ ફોટા

દૂધ પીવાથી આપણે માત્ર તાજગી અનુભવતા નથી. પરંતુ તેનાથી આપણને ઘણા ફાયદા પણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જો દૂધમાં એવી કઈ વસ્તુઓ છે જે ભેળવીને પીવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે.

| Updated on: Mar 24, 2024 | 2:58 PM
તમારા દૂધમાં એક ચપટી તજ ઉમેરવાથી તેનો સ્વાદ તો સુધરે જ છે. પરંતુ તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. તજ બળતરા ઘટાડવા, ડાયાબિટીશના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત વજન ઘટાડવામાં પણ મદદરુપ થાય છે.

1 / 5
તમે દૂધમાં ચિયાના સીડસ મિક્સ કરીને સેવન કરવાથી લાભ થાય છે. ચિયા સીડસ નાનું પરંતુ શક્તિશાળી બીજ છે. ચિયા સીડ્સ, ફાઈબર, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને ખનિજોથી સમૃદ્ધ હોવાથી તેનું સેવન કરવાથી લાભ થાય છે.

2 / 5
દૂધમાં એક ચમચી મધ ઉમેરીને સેવન કરવાથી ફાયદો થાય છે. મધમાં ઘણા પ્રકારના એન્ટીઑકિસડન્ટ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો હાજર હોય છે. મધ ગળાની બળતરાથી રાહત આપવા મદદ કરે છે.

3 / 5
એક ચપટી હળદરમાં રહેલું કર્ક્યુમિન દૂધને ગોલ્ડન મિલ્કમાં બદલી શકે છે જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે.હળદરમાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોને લીધે તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

4 / 5
ખજૂરમાં પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, આયર્ન અને વિટામિન B16 ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેને દૂધમાં ભેળવીને સેવન કરવાથી પાચન સુધારે છે. તેમજ હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ

g clip-path="url(#clip0_868_265)">