મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડૉ. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-3ની કામગીરી અંગેની યોજાઈ બેઠક, જુઓ ફોટો

મંત્રી ભાનુબેન બાબરીયાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લઈ માહિતી મેળવી હતી અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ફેઝ 3 અંગેની કામગીરીની ચર્ચા-વિચારણા પણ કરી હતી.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Nov 22, 2023 | 9:32 PM
અમદાવાદના રાણીપમાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડો. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-3ની કામગીરી અંગેની બેઠક યોજાઈ.

1 / 5
જેમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લઈ માહિતી મેળવી હતી.

2 / 5
મંત્રી ભાનુબેન બાબરીયાએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ફેઝ 3 અંગેની કામગીરીની ચર્ચા-વિચારણા પણ કરી હતી.

3 / 5
આ બેઠકમાં અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક રચિત રાજ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નાયબ સચિવ જીગર પટેલ, કાર્યપાલક ઈજનેર કૃણાલ પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર ચિરાગ દેસાઈ હાજર રહ્યા હતા.

4 / 5
આ સાથે જ અનુસૂચિત જાતિ કલ્યાણ, અમદાવાદના નાયબ નિયામક પી.વી. સાવલિયા તથા વામા કમ્યૂનિકેશન, અમદાવાદના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

5 / 5
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">