“Mann ki Baat” માં જાપાન-અમેરિકાના ટોચના વડાનો પણ સમાવેશ, PM એ મન કી બાતમાં હાલ સુધી કર્યો આ મહિલાઓનો ઉલ્લેખ

'મન કી બાત' કાર્યક્ર્મના 30 એપ્રિલ 2023ના રોજ તેના 100મા એપિસોડ પૂરા થવા જય રહ્યા છે. જેઈ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી યોજાયેલા વિવિધ શોમાં અનેક હસ્તીઓ આ કાર્યક્ર્મમાં જોડાઇ છે. જેમાં મહિલાઓ પણ બાકાત નથી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 10:15 AM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને સ્પર્શતા દૈનિક મુદ્દાઓ પર નાગરિકો સાથે સંવાદ થાય તે હેતુ થી "મન કી બાત" કાર્યક્રમની શરૂઆત 3 ઓક્ટોબર 2014ના રોજ કરી હતી.

1 / 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'મન કી બાત' કાર્યક્ર્મના 30 એપ્રિલ 2023ના રોજ તેના 100મા એપિસોડ પૂરા થવા જય રહ્યા છે. જેઈ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ રેડિયો કાર્યક્ર્મ નિયમિતપણે પ્રસારિત થાય છે જે 100 કરોડથી વધુ લોકોએ તેને ઓછામાં ઓછું એકવાર સાંભળ્યું છે.

2 / 7
પીએમ નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાનું સંયુક્ત રેડિયો સંબોધન રેકોર્ડ, 27 જાન્યુઆરી 2015ના રોજ પ્રસારિત કરવામાં આવ્યું હતું. ઓબામાએ આ દરમ્યાન ભારત અને અમેરિકના સંબંધોની વાત કરી હતી. ઓબામાએ કહ્યું ભારત અને યુએસ કુદરતી ભાગીદારો છે કારણ કે અમારી વચ્ચે ઘણું સામ્ય છે.

3 / 7
29 સપ્ટેમ્બર 2019ના રોજ, લતા મંગેશકર શોમાં ખાસ મહેમાન હતા. તેઓ ભારતના મહાન અને પ્રભાવશાળી ગાયકોમાંના એક માનવામાં આવે છે. આ શોમાં વિવિધ તહેવારોના પ્રસંગે ગરીબોને મદદ કરવી, સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ મેળવવી, ઇ-સિગારેટ પર પ્રતિબંધ વગેરે જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

4 / 7
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્ર્મ 14 સપ્ટેમ્બર, 2017ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જાપાનના વડાપ્રધાન શ્રી શિન્ઝો આબેને ‘મન કી બાત - રેડિયો પર એક સામાજિક ક્રાંતિ’ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું.

5 / 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 'મન કી બાત'ના 99મા એપિસોડમાં ભારતની સંભવિતતા હાંસલ કરવામાં મોખરે રહેલી મહિલા શક્તિની પ્રશંસા કરી હતી. શિવા ચૌહાણ, ઓસ્કાર વિજેતા ગુણીત મોંગા અને કાર્તિ ગોન્સાલ્વિસ, લોકો પાઇલટ સુરેખા યાદવ અને અન્યની પ્રશંસા કરી હતી.

6 / 7
PM એ ભારપૂર્વક કહ્યું કે ભારતની 'નારી શક્તિ' રાષ્ટ્રનું નેતૃત્વ કરી રહી છે. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી મહિલાઓની પ્રશંસા કરતા, PM એ નાગાલેન્ડના રાજકારણનું ઉદાહરણ ટાંક્યું જ્યાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી પછી 75 વર્ષમાં પ્રથમ વખત રાજ્યની વિધાનસભામાં બે મહિલા ધારાસભ્યો ચૂંટાયા. સાથે નાગાલેન્ડના લોકોને એક મહિલા મંત્રી પણ મળ્યા હોવાનું જણાવ્યુ હતું.

7 / 7
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">