Maha Shivratri 2024 : ઉત્તર ગુજરાતના આ મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે શિવ પ્રતિમા સમક્ષ પ્રગટાવાય છે સવા મણ રુનો એક જ દિવો

સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા બેરણાં ગામ પાસે કુદરતી સૌદર્ય વચ્ચે આવેલા ભક્તિ ધામમાં વિશાળ શિવ પ્રતિમા આવેલી છે. વિશ્વકલ્યાણના હેતુથી મહાશિવરાત્રીના અહીં સવા મણ રુનો દિવો પ્રગટાવવામાં આવતો હોય છે.

| Updated on: Mar 07, 2024 | 4:34 PM
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા કંટાળેશ્વર હનુમાન ધામ ખાતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણીના ભાગ રુપે સવા મણ રુનો ઘીનો દિવો કરવામાં આવે છે.

1 / 5
વિશ્વ કલ્યાણ માટે થઈને શિવરાત્રીના દિવસે અહીં 25 કિલો રુ નો દિવો કરવામાં આવે છે. આ મંદિરમાં શિવરાત્રીના દિવસો મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે.

2 / 5
બેરણાં ગામ પાસે આવેલા આ મંદિરની આસપાસ ચારેય બાજુ નાના ડુંગરો આવેલા છે. તેમજ અહીં ભગવાન શિવની 51 ફુટ ઉંચી પ્રતિમા આવેલી છે.

3 / 5
શિવજીની 51 ફુટ ઉંચી પ્રતિમા સમક્ષ આ દિવો પ્રગટાવવામાં આવે છે. આ પ્રતિમા પર 1008 નાના શિવલિંગ આવેલા છે. આમ આવી એક માત્ર સહસ્ત્રલિંગ પ્રતિમા ગુજરાતમાં આવા વિશાળકદની તૈયાર કરવામાં આવી હતી.

4 / 5
શિવરાત્રીના દિવસે બેરણાં ગામમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો ભક્તો દર્શન માટે આવે છે. તેમજ સવામણ રુના દિવામાં ઘી પૂરી આહુતિ આપે છે.( pic- Gujju Rider)

5 / 5

Latest News Updates

Follow Us:
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ

ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે

રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ

વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video

બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ

ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ

પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી

ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન

ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ

ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન

g clip-path="url(#clip0_868_265)">