IPL 2024 MI vs LSG : લખનૌ સુપર જાયન્ટસે મુંબઈ ઈન્ડિયન્સને 18 રને હરાવ્યું

Smit Chauhan
| Edited By: | Updated on: May 18, 2024 | 5:31 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 67માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2024 MI vs LSG : લખનૌ સુપર જાયન્ટસે મુંબઈ ઈન્ડિયન્સને 18 રને હરાવ્યું
MI vs LSG

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હોમ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો સામનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ વાનખેડે સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 May 2024 11:37 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સને ચોથો ઝટકો

    મુંબઈ ઈન્ડિયન્સને ચોથો ઝટકો, હાર્દિક પંડયા 16 રન બનાવી થયો આઉટ

  • 17 May 2024 11:26 PM (IST)

    રોહિત શર્મા 68 રન બનાવી આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો, રોહિત શર્મા 68 રન બનાવી થયો આઉટ

  • 17 May 2024 11:21 PM (IST)

    સૂર્યકુમાર યાદવ 0 પર આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો, સૂર્યકુમાર યાદવ 0 પર થયો આઉટ

  • 17 May 2024 11:13 PM (IST)

    મુંબઈને પહેલો ઝટકો

    મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો, ડીવાલ્ડ બ્રેવિસ 23 રન બનાવી થયો આઉટ

  • 17 May 2024 10:53 PM (IST)

    ફરી મેચ શરૂ

    વરસાદ બંધ થયા બાદ ફરી મેચ શરૂ, રોહિત શર્માની ફટકાબાજી

  • 17 May 2024 10:11 PM (IST)

    વરસાદના કારણે મુંબઈ-લખનૌ મેચ રોકાઈ ગઈ

    મુંબઈની ઝડપી શરૂઆત બાદ મુંબઈમાં અચાનક વરસાદ વરસતા મેચ રોકાઈ ગઈ

  • 17 May 2024 09:34 PM (IST)

    લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં કર્યા 214 રન, પૂરને 29 બોલમાં ફટકાર્યા 75 રન

    લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈને જીતવા માટે 215 રનનો ટારગેટ આપ્યો છે, છેલ્લી ઓવરમાં બદોનીની સારા પ્રદર્શન કર્યું છે. જ્યારે કૃણાલ પાંડ્યાએ પણ સાથ આપ્યો હતો

  • 17 May 2024 09:19 PM (IST)

    લખનૌ સુપર જાયન્ટ્સનને છઠ્ઠો ઝટકો, રાહુલ 55 રન બનાવી થયો આઉટ

    • લખનૌ સુપર જાયન્ટ્સનને છઠ્ઠો ઝટકો લાગ્યો છે નેહલ વાઢેરા બાદ રાહુલ 55 રન પર ચાવલાનો શિકાર થયો હતો.
  • 17 May 2024 09:16 PM (IST)

    નિકોલસ પૂરન બાદ વધુ લખનૌ સુપર જાયન્ટ્સનને પાંચમો ઝટકો

    લખનૌ સુપર જાયન્ટ્સનને પાંચમો ઝટકો લાગ્યો છે નિકોલસ પૂરન બાદ નેહલ વઢેરા શૂન્ય રન પર આઉટ થયો છે

  • 17 May 2024 09:13 PM (IST)

    નિકોલસ પૂરનની 75 રન બનાવી આઉટ

    લખનૌ સુપર જાયન્ટ્સનને ચોથો ઝટકો, નિકોલસ પૂરનની 75 રન બનાવી થયો આઉટ,

  • 17 May 2024 09:08 PM (IST)

    નિકોલસ પૂરન બાદ કેએલ રાહુલની ફિફ્ટી

    નિકોલસ પૂરન બાદ કેએલ રાહુલની ફિફ્ટી, કેપ્ટન કેએલ રાહુલે મક્કમ બેટિંગ કરી બાજી સંભાળતા સારી ઈનિંગ રમી

  • 17 May 2024 08:54 PM (IST)

    પૂરનની ધમાકેદાર ફિફ્ટી

    લખનૌ સુપર જાયન્ટ્સનનો સ્કોર 150 ને પાર, પૂરનની ધમાકેદાર ફિફ્ટી, કેએલ રાહુલની ફટકાબાજી, પૂરને અર્જુન તેંડુલકરને જોરદાર સિક્સર ફટકારી

  • 17 May 2024 08:26 PM (IST)

    દિપક હુડ્ડા 11 પર બનાવી આઉટ

    લખનૌ સુપર જાયન્ટ્સને ત્રીજો ઝટકો, દિપક હુડ્ડા 11 પર બનાવી થયો આઉટ, પીયૂષ ચાવલાએ લીધી વિકેટ

  • 17 May 2024 08:09 PM (IST)

    પીયૂષ ચાવલાએ લીધી વિકેટ

    લખનૌ સુપર જાયન્ટ્સને બીજો ઝટકો, માર્કસ સ્ટોઈનિસ 28 પર બનાવી થયો આઉટ, પીયૂષ ચાવલાએ લીધી વિકેટ

  • 17 May 2024 07:55 PM (IST)

    અર્જુન તેંડુલકરે મજબૂત બોલિંગ કરી

    અર્જુન તેંડુલકરને આજની મેચમાં તક મળી છે અને આજે મુંબઈની બીજી ઓવર અર્જુને કરી હતી.  તેણે સ્ટોઈનિસને પરેશાન કર્યો હતો. અને માત્ર બે જ રન આપ્યા હતા. અર્જુને સ્ટોઈનિસને LBW આઉટ કર્યો, અમ્પાયરે આઉટ આપ્યો, જોકે સ્ટોઈનિસે રિવ્યુ લેતા થર્ડ અમ્પાયરે નોટ આઉટ આપ્યો. એકંદરે અર્જુન તેંડુલકરે મજબૂત બોલિંગ કરી.

  • 17 May 2024 07:35 PM (IST)

    લખનૌને પહેલો ઝટકો

    લખનૌ સુપર જાયન્ટ્સને પહેલો ઝટકો, દેવદત્ત પડિકલ 0 પર થયો આઉટ

  • 17 May 2024 07:12 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11

    ઈશાન કિશન, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ, હાર્દિક પંડ્યા, નેહલ વાઢેરા, રોમારીયો શેફર્ડ, અંશુલ કંબોજ, પીયૂષ ચાવલા, અર્જુન તેંડુલકર, નુવાન તુશારા

  • 17 May 2024 07:11 PM (IST)

    લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ 11

    કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, અરશદ ખાન, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન

  • 17 May 2024 07:10 PM (IST)

    તિલક વર્મા ઈજાગ્રસ્ત

    મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી તિલક વર્મા ઈજાગ્રસ્ત, મેચમાં તક ન મળી.

  • 17 May 2024 07:10 PM (IST)

    ક્વિન્ટન ડી કોક બહાર

    લખનૌ સુપરજાયન્ટ્સે ક્વિન્ટન ડી કોકને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કર્યો.

  • 17 May 2024 07:09 PM (IST)

    બુમરાહને આરામ

    મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રીત બુમરાહને આરામ, અર્જુન તેંડુલકરને મળી તક

  • 17 May 2024 07:08 PM (IST)

    મુંબઈએ ટોસ જીત્યો, લખનૌ પહેલા કરશે બેટિંગ

    મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હોમ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો સામનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ વાનખેડે સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરશે.

Published On - May 17,2024 7:06 PM

Follow Us:
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
g clip-path="url(#clip0_868_265)">