AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: શું એગ કે સ્પર્મ ડોનરનો બાળક પર કાનૂની અધિકાર છે ? જાણો કાયદો શું કહે છે

શું કોઈ પોતાના એગ કે સ્પર્મ ડોનેટ કર્યા બાદ તે બાળક પર કાયદેસર રીતે પોતાનો બાળક કહીને હક દાવો કરી શકે છે કે નહીં? આ એવો પ્રશ્ન છે જેના પર દેશમાં ઘણા વિવાદો ઉભા થયા હતા.ચાલો તમને જણાવીએ કે કાયદો શું કહે છે.

Nirupa Duva
| Edited By: | Updated on: Aug 02, 2025 | 2:46 PM
Share
શુક્રાણુ કે એગનું દાન કરનારનો બાળકો પર કોઈ કાનુની અધિકાર હોય છે કે નહી? આ વિવાદને ફિલ્મો અને સીરિયલોમાં પણ દેખાડવામાં આવી ચૂક્યો છે.આનો બોમ્બે હાઈકોર્ટએ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો.

1 / 7
કોર્ટે કહ્યું કે,આવા વિવાદોમાં અનેક કેસ આવ્યા છે. જ્યારે ડોનરે બાળકના જન્મ બાદ તેના બાયોલૉજિકલ પેરેન્ટસ હોવાનો દાવો કર્યો. બોમ્બે હાઈકોર્ટે આ બધી કાનૂની વાત પર પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. હાઈકોર્ટે કહ્યું કે સ્પર્મ અથવા એગ ડોનરનો બાળક પર કોઈ કાનૂની અધિકાર નથી અને તે તેના જૈવિક માતાપિતા હોવાનો દાવો કરી શકતો નથી.

2 / 7
જોકે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો આવા અન્ય કેસ માટે એક મિસાલ બની જાય છે. પરંતુ આવું કેમ થાય છે? હવે ચાલો તમને આવા વિવાદોને રોકવા માટે કાયદામાં કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે જણાવીએ. સરોગસી (નિયમન) અધિનિયમ, 2021 અને સહાયક પ્રજનન ટેકનોલોજી (એઆરટી) (નિયમન) અધિનિયમ, 2021 શું છે? આ જાણવું મહત્વપૂર્ણ છે.

3 / 7
દુનિયાભરમાં અંદાજે 18 થી 20 ટકા કપલ નિસંતાનતાની સમસ્યાથી પીડિત છે.1978માં દુનિયાના પહેલા વિટ્રો ફર્ટિલાઈઝેશન આઈવીએફ ચાઈલ્ડ, લુઈસના જન્મ થયા બાદ નિસંતાન દંપતિઓમાં જૈવિક બાળકની આશા વધી છે. આ સંભવ થયું સહાયક પ્રજનન ટેકનીકથી જેનો ઉપયોગ કેટલાક વર્ષોમાં શાનદાર થયો છે.

4 / 7
બ્રિટન એ પહેલો દેશ હતો, જેણે સહાયિત પ્રજનનને કાનૂની દાયરામાં લાવવા માટે સંસદમાં કાયદો પસાર કર્યો હતો. ઘણા દેશોમાં આવા કાયદા બનાવવામાં આવ્યા હતા. મોટાભાગના દેશોમાં, આવા કાયદા હેઠળ, ડોનર દ્વારા જન્મેલા બાળક પરના પોતાના અધિકારો છોડી દે છે.

5 / 7
વર્ષ 2021 માં, સહાયિત પ્રજનન ટેકનોલોજી (નિયમન) અધિનિયમ, 2021 સંસદના એક કાયદા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો સરોગેટ માતાઓના અધિકારોનું રક્ષણ પણ સુનિશ્ચિત કરે છે. આ કાયદો સહાયિત પ્રજનનના આ સૌથી ઝડપથી વિકસતા ઉદ્યોગમાં દેખરેખ, નિયમન, લાયસન્સ અને સારા નૈતિક વર્તનની ખાતરી કરવા સાથે સંબંધિત છે.એ વાત સાચી છે કે, શુક્રાણુ કે એગ દાતાનો બાળક પર કોઈ કાનૂની અધિકાર નથી.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

7 / 7

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">