AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: કચ્છના રાજવીઓની હેરિટેજ કાર અને બગી ભુજના પેલેસની શોભામાં કરશે વધારો, જુઓ વિન્ટેજ કારના Photos

કચ્છના રાજવી પ્રાગમલજી ત્રીજાની Chevrolet Corvette sports roadster કારને રીસ્ટોર કરી અનાવરણ કરવામાં આવી હતી. તાજેતરમાં જ મહારાજના નિધન બાદ તેની પ્રિય કારને રાજવી પરિવારે રીસ્ટોર કરાવી છે. જે હવે રાજવી પેલેસની શોભા વધારશે રાજવી પરિવારના સભ્યોની ઉપસ્થિતીમાં મહારાણી પ્રિતીદેવીએ મહારાવ પ્રાગમલજી બીજાની ફોર ઈન હેન્ડ હોર્સ કેરેજ અને મહારાવ પ્રાગમલજી ત્રીજાની બે કારને રીસ્ટોર કરાવી હતી. આ કાર હવે રાજવી પેલેસની શોભા વધારશે.

Jay Dave
| Edited By: | Updated on: Apr 12, 2023 | 11:12 PM
Share
કારનું અનાવરણ મહારાણી પ્રીતિદેવી દ્વારા રાજ પરિવારના સભ્યો અને ઇતિહાસકારોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. જે હવે ભુજ સ્થિત રણજીત વિલાસ પલેસની શોભા વધારશે.

1 / 7
રજવાડી કારની ખાસ બાબત એ છે કે આ બન્ને ગાડીઓના પહેલા મોડેલ ભારતમાં કચ્છ રાજપરિવાર દ્વારા ખરીદવામાં આવ્યા હતા. આજે પણ આ બંને ગાડીઓ ભારતમાં ફક્ત કચ્છ રાજપરિવાર પાસે જ જોવા મળે છે.

2 / 7
કચ્છના રાજપરિવારના સભ્યો તેમજ મહારાવ પ્રાગમલજી બીજા અને ત્રીજાને વિન્ટેજ કારનો ખુબ શોખ હતો અને તેઓ જુદી જુદી કારનું કલેક્શન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું.

3 / 7
 દેવપર જાગીરના રાજકુંવર કૃતાર્થસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "કેરેજ કાર મહારાવ પ્રાગમલજી બીજાએ 1870માં લીધી હતી અને ઇંગલિશ કંપની દ્વારા મદ્રાસમાં બનાવવામાં આવી હતી

4 / 7
મહારાવ પ્રાગમલજી બીજાનો સમયગાળો બહુ ટૂંકો હતો. એક વખત જ્યારે પ્રિન્સ ઓફ વેલ્સ ભારતમાં હતા અને 1875 ના દિવાળીની આસપાસ જ્યારે એ બોમ્બેમાં આવવાના હતા ત્યારે મહારાવ પ્રાગમલજી બીજા પોતે વહાણ વાટે મુંબઈ ગયા હતા અને ત્યાં તેમનુ ભવ્યુ સન્માન થયુ હતુ જેમાં  ઘોડા સાથે અને આ કેરેજનો પણ એનામાં ઉપયોગ કરાયો હતો. એ સમયે અંગ્રેજો પણ ભવ્ય સન્માન જોતા રહી ગયા હતા.

5 / 7
માત્ર એક જ રાજપરિવાર પાસે 1870ના સમયનું ફોર ઈન હેન્ડ હોર્સ કેરેજ જે મહારાવ પ્રાગમલજી બીજાએ ખરીદ્યું હતું અને 1958ના સમયની Chevrolet Corvette sports roadster જે મહારાવ પ્રાગમલજી ત્રીજાને ભેટ મળી હતી તેને પ્રખ્યાત વિંટેજ કાર કલેક્ટર મદન મોહન દ્વારા ફરી રીસ્ટોર કરવામાં આવી છે.

6 / 7
બગ્ગીનો લાકડો ફ્રેન્ચ વ્હાઈટ એશમાંથી બનાવવામાં આવ્યું છે અને પેઇન્ટ કલર ખાસ ઓસ્ટ્રેલિયાથી મંગાવવામાં આવ્યું હતું. આ કેરેજના બનાવટ સમયે જે કંપનીના ઉત્પાદનો વપરાશમાં લેવાયા હતા તે જ કંપનીનો સામાન વપરાશમાં લઈ તેને ફરી રીસ્ટોર કરવામાં આવી છે

7 / 7
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

g clip-path="url(#clip0_868_265)">