AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathak surname history : અજિત પવારના વિમાનની કમાન સંભાળનાર શાંભવી પાઠકની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે પાઠક અટકનો અર્થ શું થાય તે જાણીશું

Disha Thakar
| Edited By: | Updated on: Jan 28, 2026 | 7:53 PM
Share
ભારતમાં વિવિધ ધર્મ, જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ત્યારે વ્યક્તિના નામ પાછળ એક ખાસ ઉપનામ લખવામાં આવે છે તેને અટક કહેવાય છે. મોટાભાગના લોકોને અટકનો ઈતિહાસ અને અર્થથી અવગત હોતા નથી.

1 / 6
પાઠક અટક ભારતમાં જાણીતી છે. જે મુખ્યત્વે બ્રાહ્મણ સમુદાય સાથે સંકળાયેલી છે. તેનો ઉપયોગ ઉત્તર ભારતના વિવિધ રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને અમુક અંશે નેપાળમાં થાય છે.

2 / 6
સામાન્ય રીતે પાઠક અટકનો અર્થ વાચક અથવા વાંચનાર થાય છે. આ શબ્દ પાઠ પરથી આવ્યો છે. તેથી પાઠક અટક તે બ્રાહ્મણ સમુદાયમાં ઉપયોગમાં લેવામાં આવતી અટક છે.

3 / 6
વેદ, પુરાણો અને અન્ય ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ અને પાઠ કર્યો, તેઓએ ધાર્મિક વિધિઓ કરી, શિક્ષણનું કાર્ય  કરતા હતા. તે લોકોને પાઠક કહેવામાં આવે છે.

4 / 6
પાઠક અટક ખાસ કરીને એવા બ્રાહ્મણો માટે વપરાય છે. જેઓ શાસ્ત્રોના વિદ્વાન અને જાણકાર હતા. આ લોકોને મંદિરો, ગુરુકુળો અથવા શાહી દરબારોમાં પાઠ અને પૂજા માટે નિયુક્ત કરવામાં આવતા હતા.

5 / 6
ભૌગોલિક ક્ષેત્રની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, બિહાર,મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ નેપાળ સહિતના વિસ્તારોમાં વસવાટ કરે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

6 / 6

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો

કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'

ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં

પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ

મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ

જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ

તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી

હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર

જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન

વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">