AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roshan Surname History : બોલિવુડ અભિનેતા હ્રતિક રોશનની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દુનિયાભરમાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ તેના માતા અથવા પિતાના નામની સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે રોશન અટકનો અર્થ જાણીશું.

| Updated on: Aug 19, 2025 | 1:38 PM
Share
રોશન અટક ભારતમાં જોવા મળતી અટકમાંથી એક છે. રોશન શબ્દ ફારસી અને ઉર્દૂ મૂળનો છે. જેનો શાબ્દિક અર્થ તેજસ્વી, પ્રકાશથી ભરેલો થાય છે.

1 / 7
રોશન શબ્દને  સકારાત્મકતા, શાણપણ અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘણી વખતે વ્યક્તિને આપવામાં આવેલું ઉપનામ અટકમાં બદલાઈ જાય છે.

2 / 7
ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર રોશનનો અર્થ પ્રકાશિત, તેજસ્વી, ચકચકિત, ચળકતું, પ્રસિદ્ધ, મશહૂર, જાણીતું, થાય છે.

3 / 7
મધ્યયુગીન સમયગાળામાં ભારતમાં રોશન નામનો ઉપયોગ વધ્યો છે. જ્યારે ફારસી અને તુર્કી મૂળના લોકો ભારતમાં આવ્યા અને તેમના નામમાં રોશન ઉમેરવાનું શરુ કર્યું હતું.

4 / 7
મુઘલ સમયગાળા અને દિલ્હી સલ્તનત દરમિયાન, આ શબ્દ દરબાર, સાહિત્ય અને સૂફી પરંપરામાં લોકપ્રિય હતો. સુફી સંતો અને કવિઓ ઘણીવાર "રોશન" નામનો ઉપયોગ અટક  તરીકે કરતા હતા.

5 / 7
19મી-20મી સદીમાં, ઘણા મુસ્લિમ અને કેટલાક હિન્દુ/શીખ પરિવારોએ "રોશન" ને કાયમી અટક તરીકે અપનાવી હતી. તે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના ઘણા ભાગોમાં જોવા મળે છે.

6 / 7
ભારતમાં રોશન અટકના લોકો ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં વસવાટ કરે છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">