AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kachi Keri Benefits : કાચી કેરી ખાવાથી શરીરને શું ફાયદા થાય ? જાણી લો

કાચી કેરી ઉનાળાની સિઝનનું શ્રેષ્ઠ ફળ છે, જે શરીરને તાજગી, પાણી અને ભરપૂર પોષણ પૂરું પાડે છે. વિટામિન C, A અને ખનિજોથી સમૃદ્ધ આ ફળ રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચન સુધારે છે અને લૂથી બચાવે છે.

| Updated on: Mar 29, 2026 | 4:46 PM
Share
ઉનાળાની સીઝનમાં મળતા ફળો માત્ર તાજગી જ નથી આપતા, પરંતુ શરીરને જરૂરી પાણી અને પોષણ પણ પૂરૂં પાડે છે. કેન્ટાલૂપ, લીચી અને તરબૂચ જેવા ફળો પોતાની ખાસિયતો માટે જાણીતા છે, પરંતુ કેરીને ફળોનો રાજા કહેવાય છે અને તેનું સ્થાન અનોખું છે.

1 / 7
એપ્રિલ મહિનાથી બજારમાં કાચી કેરી જોવા મળવા લાગે છે. નાની હોય કે મોટી, કાચી કેરીને જોતા જ મોંમાં પાણી આવી જાય છે. તેના ખાટા-મીઠા સ્વાદ સિવાય પણ તેમાં અનેક મહત્વપૂર્ણ પોષક તત્વો રહેલા હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે.

2 / 7
USDA મુજબ, 1 કપ ક્યુબ કરેલી કાચી કેરીમાં આશરે 60.1 મિલિગ્રામ વિટામિન C હોય છે, જે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. ઉપરાંત તેમાં 1.1 મિલિગ્રામ નિયાસિન, 71 માઇક્રોગ્રામ ફોલેટ, 89.1 માઇક્રોગ્રામ વિટામિન A, 1.48 માઇક્રોગ્રામ વિટામિન E અને 6.93 માઇક્રોગ્રામ વિટામિન K પણ હોય છે. આ બધા વિટામિન શરીરના વિવિધ કાર્યો માટે જરૂરી છે.

3 / 7
ખનિજ તત્વોની વાત કરીએ તો, 1 કપ કાચી કેરીમાં લગભગ 18.2 મિલિગ્રામ કેલ્શિયમ, 16.5 મિલિગ્રામ મેગ્નેશિયમ, 32.1 મિલિગ્રામ ફોસ્ફરસ અને 277 મિલિગ્રામ પોટેશિયમ મળે છે. ઉપરાંત તેમાં આયર્ન, સેલેનિયમ, મેંગેનીઝ, કોપર અને ઝીંક જેવા તત્વો પણ હોય છે, જે શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

4 / 7
કાચી કેરીમાં બી-કોમ્પ્લેક્સ વિટામિન મધ્યમ પ્રમાણમાં મળે છે. સાથે જ તેમાં બીટા-કેરોટીન, લાઈકોપીન, લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે, જે આંખો અને ત્વચા માટે લાભદાયક છે.

5 / 7
ગરમીના દિવસોમાં કાચી કેરી ખાસ ઉપયોગી સાબિત થાય છે. તે લૂથી બચાવે છે, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પાચનક્રિયાને સુધારે છે. ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ તેનો સારો ફાળો છે.

6 / 7
ભારતમાં કાચી કેરીનો ઉપયોગ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે. તેમાં કેરીનું અથાણું, ચટણી, કેરી પાપડ, કેન્ડી અને લોંજી જેવી અનેક વાનગીઓનો સમાવેશ થાય છે. આ બધું જ સ્વાદમાં લાજવાબ હોવા ઉપરાંત આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.

7 / 7

આયુર્વેદ અનુસાર નહાવા માટે પાણી કેવું હોવું જોઈએ? વાતાવરણ અનુસાર જાણો ગરમ,

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">