AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kachchh : કચ્છની ખરડ કલાએ વટાવ્યા સીમાડા, ઘેટા-બકરા અને ઊંટના ઊનમાંથી બનતી આ કલા 700 વર્ષથી પણ જૂની, જુઓ Photos

કચ્છની અનેક કલાએ આંતરરાષ્ટ્રીયકક્ષાએ નામના મેળવી છે, ત્યારે 700 વર્ષથી પણ જૂની ખરડ કલાને આજે પણ કચ્છના કલાકારો દેશ-વિદેશ સુધી પહોંચાડી રહ્યા છે. ખરડ કલાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજય સરકાર કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ તથા અન્ય યોજનાકીય લાભ પણ આપે છે. કચ્છના કુકમા ખાતે રહેતા તેજશીભાઇ ધના મારવાડાના પરિવારે આજે અનેક લોકોને આ કલા શીખવાડીને તેને જીવતદાન આપ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2023 | 6:10 PM
Share
કચ્છની અનેક કલાએ આંતરરાષ્ટ્રીયકક્ષાએ નામના મેળવી છે, ત્યારે 700 વર્ષથી પણ જૂની ખરડ કલાને આજે પણ કચ્છના કલાકારો દેશ-વિદેશ સુધી પહોંચાડી રહ્યા છે

1 / 5
ખરડ કલાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજય સરકાર કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ તથા અન્ય યોજનાકીય લાભ પણ આપે છે

2 / 5
કચ્છના કુકમા ખાતે રહેતા તેજશીભાઇ ધના મારવાડાના પરિવારે આજે અનેક લોકોને આ કલા શીખવાડીને તેને જીવતદાન આપ્યું છે

3 / 5
કલાક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠીત વર્ષ 2019નો સંત કબીર એવોર્ડ, વર્ષ 2013માં ટેક્સટાઇલ ક્ષેત્રનો નેશનલ એવોર્ડ સહિત અનેક નેશનલ અને સ્ટેટ એવોર્ડ મેળવી ચુક્યા છે તેજશીભાઇ

4 / 5
આ ખરડ કામમાં ઘેટા, બકરા તેમજ ઊંટના ઊનનો ઉપયોગ થાય છે. જેમાંથી કાર્પેટ, ગાલીચા, આસન વગેરે જેવી ઘર સુશોભન વસ્તુઓ બનાવાય છે

5 / 5
Follow Us
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો

નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો

વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video

આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો

કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ

વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર

વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video

મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા

ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!

g clip-path="url(#clip0_868_265)">