AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ironing Tips: કપડાંને ઈસ્ત્રી કર્યા પછી તરત પહેરવા જોઈએ કે નહીં?- આ તમે નહીં જાણતા હોવ

આજની ભાગદોડ ભરી ડે ટુ ડે લાઈફમાં ઘણીવાર કપડાને ઈસ્ત્રી કરવાનો સમય નથી રહેતો, ત્યારે લોકો ફટાફટ ઈસ્ત્રી કરી એ કપડા તરત પહેરી લેતા હોય છે. પરંતુ શું આવુ કરવુ યોગ્ય છે. ઈસ્ત્રી કરેલા કપડા તુરંત પહેરી શકાય? વાંચો

| Updated on: Oct 12, 2026 | 8:46 PM
Share
કપડાને ઈસ્ત્રી કર્યા પછી તરત ન પહેરવા જોઈએ.  ઓછામાં ઓછી 5 થી 10 મિનિટ હેંગર પર લટકાવી રાખવા જોઈએ.

1 / 9
કપડાને ઈસ્ત્રી કરીને તરત પહેરવાથી ઈસ્ત્રીની ગરમી અને વરાળના કારણે કપડાના રેસા નરમ થઈ જાય છે. જો તમે તેને તરત જ પહેરી લેશશો તો શરીરના હલનચલન સાથે કપડા પર નવી કરચલીઓ પડી જશે

2 / 9
સ્ટીમ આયર્નનો ઉપયોગ કરવાથી કપડામાં થોડો ભેજ રહી જાય છે. જો ગરમ અને ભેજવાળા કપડા તરત જ પહેરવામાં આવે તો તેનાથી ત્વચા પર ખંજવાળ અથવા એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે.

3 / 9
કપડા ગરમ હોય ત્યારે તેનો આકાર સરળતાથી બદલાઈ શકે છે. તરત પહેરવાથી કપડા ફિટીંગ પ્રમાણે પણ યોગ્ય બેસતા નથી.

4 / 9
કપડાને થોડીવાર હેંગર પર રાખવાથી ઠંડા પડે છે અને તેનો આકાર સ્થિર થઈ જાય છે. જેથી ઈસ્ત્રી લાંબો સમય ટકી રહે છે.

5 / 9
દરેક કપડાનું ફેબ્રિક અલગ અલગ હોય છે તેથી તેની ઈસ્ત્રી કરવાની રીત પણ જૂદી હોય છે.

6 / 9
સુતરાઉ કપડાને વધુ હીટ ની જરૂર પડે છે. કપડા સ્હેજ ભેજવાળા હોય તો કરચલીઓ ખૂબ ઝડપથી નીકળી જાય છે.

7 / 9
સિલ્કના કપડાંને હંમેશા ઊંધા કરીને મધ્યથી ઓછી હીટ પર ઈસ્ત્રી કરવી જોઈએ. શક્ય હોય તો સિલ્કના કપડા પર પાતળુ સુતરાઉ કપડુ રાખી ઉપરથી ઈસ્ત્રી કરશો તો ફેબ્રિક બળવાની ચિંતા નહીં રહે.

8 / 9
નાયલોન અને પોલિએસ્ટર ફેબ્રિક ખૂબ ઝડપથી ઓગળી જાય છે, તેથી ઈસ્ત્રીનું તાપમાન સૌથી ઓછુ રાખવુ અને કપડાને હંમેશા ઉંધા કરીને ઈસ્ત્રી કરવી જોઈએ.

9 / 9

શું ટ્રમ્પને હવે ભારતીયોની સફળતા ખટકવા લાગી? PERM ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ મુકવાથી મૂળ અમેરિકી નાગરિકોને કોઈ લાભ થશે ખરો?- વાંચો

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">