AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package: IRCTC રામ ભક્તો માટે લાવ્યું શાનદાર ટૂર પેકેજ, જાણો મુસાફરીથી લઈને ભાડા સુધીની તમામ વિગતો

IRCTC Rampath Yatra Tour Package: રામના ભક્તો માટે, IRCTC 'રામપથ યાત્રા'નું અદ્ભુત ટૂર પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમને ભારત ગૌરવ ટ્રેનમાં મુસાફરી કરવાનો મોકો મળશે. આ પ્રવાસ પેકેજ સંબંધિત વધુ માહિતી જાણો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 11:58 AM
Share
જો તમે પણ ધાર્મિક યાત્રા પર જવા ઈચ્છો છો, તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે. IRCTC  રામ ભક્તો માટે સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.(Photo : www.irctctourism.com)

1 / 5
 રામ ભક્તો માટે આઈઆરસીટીસી શાનદાર પેકેજ લઈને આવ્યું છે. 'રામપથ યાત્રા' દ્વારા તમે ભગવાન રામ સાથે જોડાયેલા અનેક સ્થળો જેવા કે, અયોધ્યા , ચિત્રકુટ, નંદીગ્રામ, ભેડાધાટ, પ્રયાગરાજ, વારાણસી જવાની તક મળશે. (Photo : tripadvisor.in )

2 / 5
રામ ભક્તો માટે એક સારા સમાચાર છે સાથે આ ટુર પેકેજની ખાસ વાત એ છે કે, તમેને ભારત ગૌરવ ટ્રેનથી સફર કરવાની તક મળશે. જાણો આ ટુર પેકેજ સાથે જોડાયેલી તમામ જાણકારી.(Photo : www.tripadvisor)

3 / 5
આ ટુર પેકેજનું નામ Rampath Yatra By Bharat Gaurav Tourist Train છે, જે 13 જુલાઈથી શરુ થશે. આ પેકેજ 7 રાત્રિ અને 8 દિવસનું છે.પ્રસ્થાનનો સમય - 13 જુલાઈ 2023 છે.બોર્ડિંગ/ડીબોર્ડિંગ સ્ટેશન પુણે, લોનાવાલા,કલ્યાણ, મનમાડ, ચાલીસગાંવ અને ભુસવાલ સ્ટેશન છે. (Photo :  holidayrider.com)

4 / 5
ભાડા વિશે વાત કરીએ તો તમને આ ટુર પેકેજમાં આ યાત્રાના  ત્રણ ઓપ્શન ઈકોનોમી (સ્લીપર), કંફર્ટ (3AC)અને ડીલક્સ (2AC)નો ઓપશન મળશે. ઈકોનોમી માટે પ્રતિ વ્યક્તિ 12800 રુપિયા, કંફર્ટ માટે પ્રતિ વ્યક્તિ 22200 રુપિયા અને ડીલક્સમાં પ્રતિ વ્યક્તિ માટે 26500 રુપિયા ચુકવવા પડશે. (Photo : Wikipedia)

5 / 5
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ

સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં

2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત

જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન

Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો

સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ

Breaking News : અમદાવાદમાં હવાની ગુણવત્તા ફરી પ્રદૂષિત

તમે કોઈ પુસ્તક વાંચી શકો છો, બિઝનેસનું કામ તમને વ્યસ્ત રાખશે

ખતરો બની રહ્યો છે મોબાઇલ સુવિધા, જાણો આનાથી બચવા માટે શું કરશો ?

MSP, સબસિડી અને દેવા રાહત અંગે શું છે ખેડૂતોની બજેટમાં અપેક્ષા ?

g clip-path="url(#clip0_868_265)">