AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FDમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરી 3 વર્ષમાં કેટલી કમાણી કરશો, જાણો વિવિધ બેંકોના વ્યાજ દરો

જો તમે દેશની આ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોની FDમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો માત્ર ત્રણ વર્ષના સમયગાળા પછી તમારી પાસે કેટલા રૂપિયા હશે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

| Updated on: Jan 29, 2024 | 6:44 PM
Share
ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર મજબૂત વળતર આપે છે. બેંક બજાર દ્વારા સંકલિત ડેટા અનુસાર, જુઓ કે કઈ બેંક ત્રણ વર્ષના સમયગાળા માટે FD પર શું વળતર આપી રહી છે.

1 / 8
બેંક ઓફ બરોડા ત્રણ વર્ષની FD પર 7.75 ટકા વ્યાજ દર ઓફર કરે છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં, તે સિનિયર સીટીઝનને સૌથી વધુ વ્યાજ દર આપે છે. હવે રોકાણ કરેલ 1 લાખ રૂપિયાની રકમ ત્રણ વર્ષમાં વધીને 1.26 લાખ રૂપિયા થશે.

2 / 8
એક્સિસ બેંક સિનિયર સીટીઝનને ત્રણ વર્ષની FD પર 7.60 ટકા વ્યાજ દર ઓફર કરે છે. હવે રોકાણ કરેલ 1 લાખ રૂપિયાની રકમ ત્રણ વર્ષમાં વધીને 1.25 લાખ રૂપિયા થઈ જશે.

3 / 8
HDFC બેંક, ICICI બેંક અને પંજાબ નેશનલ બેંક ત્રણ વર્ષની FD પર 7.50 ટકા વ્યાજ દર ઓફર કરે છે. હવે રોકાણ કરેલ 1 લાખ રૂપિયાની રકમ ત્રણ વર્ષમાં વધીને 1.25 લાખ રૂપિયા થઈ જશે.

4 / 8
કેનરા બેંક સિનિયર સીટીઝનને ત્રણ વર્ષની FD પર 7.30 ટકા વ્યાજ આપે છે. હવે રોકાણ કરેલ 1 લાખ રૂપિયાની રકમ ત્રણ વર્ષમાં વધીને 1.24 લાખ રૂપિયા થશે.

5 / 8
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સિનિયર સીટીઝનને ત્રણ વર્ષની FD પર 7.25 ટકા વ્યાજ દર ઓફર કરે છે. જેમાં રોકાણ કરેલ 1 લાખ રૂપિયાની રકમ ત્રણ વર્ષમાં વધીને 1.24 લાખ રૂપિયા થશે.

6 / 8
બેંક ઓફ ઈન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ત્રણ વર્ષની FD પર 7 ટકા વ્યાજ દર ઓફર કરે છે. હવે રોકાણ કરેલ 1 લાખ રૂપિયાની રકમ ત્રણ વર્ષમાં વધીને 1.23 લાખ રૂપિયા થશે.

7 / 8
ઇન્ડિયન બેંક સિનિયર સીટીઝનને ત્રણ વર્ષની FD પર 6.75 ટકા વ્યાજ આપે છે. હવે રોકાણ કરેલ 1 લાખ રૂપિયાની રકમ ત્રણ વર્ષમાં વધીને 1.22 લાખ રૂપિયા થશે. નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ પોતાની જવાબદારી કરવી

8 / 8
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો

ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ

વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ

જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !

સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો

પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!

આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
g clip-path="url(#clip0_868_265)">