AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Yoga Day 2023: મોદી સરકારના 75 પ્રધાનોએ દેશના અલગ-અલગ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોએ યોગ કરીને ઉજવ્યો Yoga day, જુઓ Photos

International Yoga Day 2023 : આ વખતે 1.25 લાખથી વધુ લોકો એકસાથે યોગ માટે જોડાયા છે. અને ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે. આ ઉજવણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 9:38 AM
Share
સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વાય જંક્શન ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષસંઘવીની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

1 / 8
હર્ષ સંઘવીની સાથે ભૂપેન્દ્ર પટેલ પણ લોકો સાથે યોગ કરવા માટે જોડાયા હતા.

2 / 8
દેશભરમાં યોગ દિવસ લોકો ઉજવી રહ્યા છે, ત્યારે રાજનાથ સિંહે INS વિક્રાંત પર યોગ કરીને આ દિવસ ઉજવ્યો છે.

3 / 8
ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે ગુરુગ્રામના તૌ દેવીલાલ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

4 / 8
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 9મી આવૃત્તિ ‘માનવતા માટે યોગ’ થીમ પર ઉજવણી કરાઈ હતી તેમજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ લોકો સાથે જોડાયા અને નોઈડામાં યોગ કર્યા.

5 / 8
આ યોગ દિવસ નિમિતે હેલ્થ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને હિમાચલ પ્રદેશના કાંગડા કિલ્લા પર યોગ કર્યા.

6 / 8
ભારત સહિત સમગ્ર દુનિયામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે પણ બાલાસોરમાં ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરી હતી.

7 / 8
આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિર પહોંચ્યા હતા. સીએમ યોગીએ અહીં આયોજિત કાર્યક્રમમાં ભાગ લઈને અનેક યોગાસનો કર્યા હતા.

8 / 8
Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો

કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'

ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં

પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ

મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ

જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ

તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી

હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર

જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન

વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">