AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે BSFનું નવું મિશન ‘સીમા ભવાની’ શરૂ, 36 સભ્યો 5,280 KMની મુસાફરી કરશે, જુઓ તસવીરો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે BSFની વિશેષ 'સીમા ભવાની' ટીમ દેશના ખૂણે ખૂણે જઈને મહિલાઓને જાગૃત કરશે અને દેશભક્તિનો સંદેશ આપશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 3:54 PM
Share
આ મિશન દેશની દરેક દીકરીને સમર્પિત છે. 'શૌર્ય અભિયાન' તરીકે, મેરઠના ઇન્સ્પેક્ટર હિમાંશુ સિરોહીની આગેવાનીમાં સીમા ભવાનીના સભ્યો 5,280 કિમીની મુસાફરી કરશે.

1 / 6
આ ટીમે પ્રજાસત્તાક દિવસ અને BSFના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન પણ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

2 / 6
 BSF સીમા ભવાની શૌર્ય અભિયાન 'સશક્તિકરણ સવારી-2022', મહિલાઓને સશક્ત બનાવવાનું સંગઠનાત્મક મિશન ઇન્ડિયા ગેટથી પ્રસ્થાન કરાવ્યું છે.

3 / 6
BSFએ જણાવ્યું છે કે અભિયાન 28 માર્ચે ચંદીગઢ, અમૃતસર, અટારી, બિકાનેર, જયપુર, ઉદયપુર, ગાંધીનગર, કેવડિયા, નાસિક, સોલાપુર, હૈદરાબાદ, અનંતપુર, બેંગલુરુ અને કન્યાકુમારી થઈને ચેન્નાઈમાં તેના ડેસ્ટિનેશન સ્થાને પહોંચશે.

4 / 6
આ ઝુંબેશનો ઉદ્દેશ્ય મહિલાઓને જાગૃત કરવાનો છે, જેથી દેશભરની યુવતીઓ અને મહિલાઓને BSFની રેન્કમાં જોડાવા તેમજ રાષ્ટ્રના ભવિષ્યને ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરી શકાય.

5 / 6
આ ટીમમાં ભારતના દરેક ખૂણેથી મહિલાઓનો સમાવેશ થાય છે અને પ્રથમ વખત મહિલા બાઇકર્સ માટે આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">