AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway news: સૌરાષ્ટ્રના આ સ્ટેશનથી શરુ થઈ નવી ટ્રેન, સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે, અયોધ્યા જવું સહેલું થશે

માનનીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 3 ઓગસ્ટ 2025ના રોજ એક્સપ્રેસ ટ્રેન અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રીવા-પુણે (હડપસર) અને જબલપુર-રાયપુર એક્સપ્રેસની શરૂઆતની ટ્રેનોને લીલી ઝંડી આપશે.

| Updated on: Aug 02, 2025 | 2:37 PM
Share
મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે વહીવટીતંત્રે 11 ઓગસ્ટ 2025થી દર સોમવારે ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ વચ્ચે પશ્ચિમ રેલવેના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ભગવાન શ્રી રામના શહેર અયોધ્યા સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.

1 / 6
ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ એક્સપ્રેસ ટ્રેનની વિગતવાર વિગતો નીચે મુજબ છે. ટ્રેન નં. 19201/19202 ભાવનગર-અયોધ્યા કેન્ટ-ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ શરુ થવાની છે.

2 / 6
ટ્રેન નં. 19201 ભાવનગર ટર્મિનસ - અયોધ્યા કેન્ટ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 11 ઓગસ્ટ 2025ના રોજ બપોરે 13.50 વાગ્યે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 18.30 વાગ્યે અયોધ્યા કેન્ટ સ્ટેશન પહોંચશે.

3 / 6
તેમજ ટ્રેન નંબર 19202 અયોધ્યા કેન્ટ-ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન 12 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 22.30 વાગ્યે અયોધ્યા કેન્ટ સ્ટેશનથી ઉપડશે અને ગુરુવારે સવારે 4.45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

4 / 6
આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર જંકશન, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર જંકશન, કિશનગઢ, જયપુર જંકશન, ગાંધીનગર જયપુર, બાંદીકુઇ જંકશન, ભરતપુર જંકશન, ઇદગાહ, ટુંડલા જંકશન, કાનપુર સેન્ટ્રલ, લખનઊ અને બારાબંકી જંકશન સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ ક્લાસ, સ્લીપર, થર્ડ એસી, થર્ડ એસી ઇકોનોમી અને સેકન્ડ એસી કોચ હશે.

5 / 6
ટ્રેન નંબર 19201 માટે ટિકિટ બુકિંગ 03 ઓગસ્ટ 2025થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

6 / 6

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">